________________
સપ્તમ પરિચ્છેદ.
૧પ૧
પાણને ભાવવાની કળા (ગ વિલાની સત્તા) જાણવી, (૧૪) ગ્રહોની ગતિ ફળ જાણવું, (૧૫) રાગ સુર તાલ ભેદ પૂર્વક ગીત ગાતાં શીખવું, (૧૬) તાળી પાડતાં શીખવી, (૧૭) સ્વરૂપ બદલાવવાની કળા. (૧૮) વૃક્ષ રોપવાની કળા. (૧૯) રસાલંકાર યુક્ત કાવ્ય કરતાં શીખવું, (૨૦) વકોક્તિની રીતિ જાણવી, ૨૧) પુરૂષ પરીક્ષાનું જ્ઞાન મેળવવું, (૨૨) હાથીના લક્ષણ પારખવાં, (૨૩) ઘેડાની પરીક્ષા શીખવી, (૨૪) શરીરાદિમાં સુગંધિદાખલ કરતાં શીખવું (૨૫)ઉત્પાતની બુદ્ધિ-હાજરજવાબી થવાની કળા શીખવી. (૨૬) શુકન જોતાં જાણવાં. (૨૭) ધર્મનું શિક્ષણ મેળવવું. (૨૮) અંજન બનાવવાની કળા (૨૯) ચૂર્ણ પ્રાગ (૩૦) ગ્રહસ્થધમે જાણ. (૩૧) સ્વામીને પ્રસન્ન કરવાની ચાતુરી શીખવી. (૩૨) સેનાસિદ્ધિ કિમિઆની ખટપટ ધ્યાનમાં લેવી. (૩૩) ધાતુઓની વૃદ્ધિ-પુષ્ટિ કરવાના ઉપાય જાણવા. (૩૪) વાયચાતુરી શીખવી.(૩૫)હાથ ચાલાકી શીખવી. (૩૬) મનહર ચાલ ચાલતાં શીખવી. (૩૭) સુગંધી તેલ બનાવતાં શીખવું. (૩૮) નેકર ચાકરેને સંતોષ આપતાં શીખવું. (૩૯) વ્યાકરણ પ્રીન રીતિ શીખવી. (૪૦) ફેસલે આપતાં શીખવું. (૪૧) લડતાં શીખવું કેવી રીતે બોલવાથી લેકે વખાણશે તે ]. (૪૨) ચર્ચાવાદ કરતાં જાણ. (૪૩) આંજણ આંજતા શીખવું. (૪૪) લંકાચાર રેવા દિલગીરી દર્શાવવા દિલાસે દેવાની ચાતુરીનું જ્ઞાન મેળવવું. (૪૫) ઘડા ભંજાડી રમતાં જાણવાની કળા જાણવી. (૪૬) સેતરંજ-ગંજીફા જ્ઞાનબાજી–સોગઠાબાજી-વાઘકુકરી–પોપાંબાઈ વગેરેની રમત રમતાં શીખવી.(૪૭) રત્નને પારખવાની કળા જાણવી. (૪૮) દરેક લિપિ ઓળખવી વાંચવી વગેરેનું જ્ઞાન મેળવવું. (૪૯) વૈવિદ્યાનું જ્ઞાન મેળવવું. (૫૦)કામે દીપન કળા જાણવી.(૨૧) રઈ નવીન ન સ્વાદિષ્ટ ગુણકારી રૂચીકર ભજન પદાર્થ બનાવવાની ચતુરાઈ શીખવી. (૫૨) વેણું ગુંથતાં શીખવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com