________________
૧૫૦
મહિલા મહોય.
" આવી આવી અનેક વાતે (દાંત)થી ધડે લેવાને છે કે પતિવ્રતા ધર્મની કિસ્મત પ્રાણથી પણ અધિક પુત્રીઓને બાલપણથી જ પતિવ્રતા ધર્મનું મહાસ્ય સમજાવી તેણીએના કોમળ હદયમાં તે વ્રતને અંકુર પ્રકટ કરાવે છે જેથી તે ફળદાયક નિવડી શકે.
સામ પાચ્છિદ,
પૂર્વે પુત્રીઓને અપાતું શિક્ષણ
વૈદ્યક વ્યવહાર તેમજ કાયદાઓનું જ્ઞાન, યુદ્ધ સંબંધીની પ્રવિણતા, ખેતી બાબતનું જ્ઞાન, તરવા સંબંધી કે નાવ ચલાવા સંબંધીનું જ્ઞાન, વ્યાપારની માહિતી, શિલ્પ સંબંધી જ્ઞાન અને ભરત-શીવણ-ગુંથણ-ચિત્ર વગેરેની વિલા કળા શીખવાડવી. તે સિવાય ગણિત, ખનીજ પદાર્થ વિજ્ઞાન, સિદ્ધ પદાર્થ વિજ્ઞાન, રસાયનશાસ્ત્ર, ભૂળ, જ્યોતિષ, ભૂમિતિ, મનુષ્ય જાતિવિચાર, પશુ જાતિવિચાર.પક્ષી જાતિવિચાર, જંતુ વિચાર, જળચર જાતિવિચાર, વનસ્પતિ, પાષાણ જાતિવિચાર, ઇતિહાસ, ચરિત્રલેખન, રસાલંકાર, છંદશાસ્ત્ર, ગાનવિદ્યા, તર્કવિદ્યા અને ગવિદ્યા વગેરેને જ્ઞાનને સારાંશ સમજાવી પ્રવીણ બનાવતા. સ્ત્રીઓની ચોસઠ કળાઓ
(૧) નૃત્યકળા, (૨) સુંદર માપ તથા ભાવનાયુક્ત ચિત્રકળા, (૩) વાજીત્રકળા, (૪) મંત્રવિલા, (૫) તંત્રવિદ્યા, (૬) વૃષિજ્ઞાન, (૭) ઝાડ ઉપરથી ફળ ચુંટવાની ચતુરાઈ, (૮) સંસ્કૃત-સંસ્કાર પામેલ ભાષા જ્ઞાન, (૯) કામ કરી બતાવી હર્ષ આપતાં શીખવે, (૧૦) વિદ્યા સંબંધી જ્ઞાન મેળવવું, (૧૧) તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું, (૧૨) કપટકેળવણું મેળવવી, (૧૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com