________________
૧૩૧
મહિલા મહાદય.
લેવા. દુ:ખ આવ્યે હિમ્મત હારવી નહીં. તેવે વખતે પતિને ધૈર્ય આપવુ. હુ વખતે ઘમડી થવું નહીં, સહુ સાથે હળીમળી ચાલી દ્રવ્ય-અધિકારના સદુપયોગ કરી લેાકપ્રિયતા મેળવવી.
૪૩ પતિને ઘરના વ્યવહારના કાર્ય વગરની અન્ય વાત પૂછવી નહીં અને પૂછવાની આવશ્યકતા માલમ પડે તેા એકવાર પણ ઉત્તર ન મળે તે તે જાણવા દ્વારાગ્રહ કરવા નહીં.
૪૪ બાળકને નઠારી દેવા, નઠારી સેાખતા અને વિધાઓથી દૂર રાખી સુશિક્ષણમાં આસક્ત બનાવવું.
૪૫ હીરા, માણેક, 'સુવર્ણના ભ્રષણ કરતાં શીયળને સર્વોત્કૃષ્ટ અમૂલ્ય આભૂષણ સમજી, તેને જાળવી રાખી અમરકીર્ત્તિ વવી.
૪૬ પતિની:હામે અમ કે ડહાપણના ગવ ધરી ઉત્તર વાળવા નહીં, હમેશાં સભ્યતાપૂર્વક વર્તવું.
૪૭ પતિની ગેરહાજરી વખતે મેમાન આવ્યા હાય તે પેાતાની પ્રતિષ્ઠા જાળવવા ગુજાસ મુજબ તેની પરાણાગત સાચવવી; પણ ઘરની ગુંજાસ ઉઘાડી થઇ આવેતેમ કરવું નહીં.
૪૮ પતિથી કદિ:પણુ વિરૂદ્ધ વન ચલાવી—રીસાઇ કોઈ વાતની આડાઈ આદરી દુનિયાની દેખાદેખીને વશ થઇ એવ* ખનવું નહીં. ખીજાની હવેલી જોઈ ઝુપડુ પાડી નાંખવાની હઠ લાવી કે કરજ કરીઘર, દાગીના, ગાડી વગેરે કરાવી ભપકા મારવા વિચારવુ નહીં.
૪૯ પતિ તરફથી વિશેષ માન મળતાં છકી જવું નહીં. કોઇ વાતમાં ભૂલ આવી હાય તા પતિ પાસે તરત કબૂલ કરવી, નકામાં એસી રહેવું નહીં પણ કંઇ ને કંઇ ઉદ્યોગમાં લીન રહેવુ.
૫૦ ભૂત વળગાડમાં ભૂલા ભમી, તથા સંતતીના અભાવથી કુમાર્ગે દ્વારાઈ મહાતર પરિયાને બાળવાં નહીં.
૫૧ રાત પડયે પાતાના ઘરના ઉંબરા છેાડી કયાંય જવુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com