________________
પંચમ-પરિચ્છેદ.
૧૩૧
પહેલાં ઘરની મરામત વગેરે કરાવવી. કપડાં વરાવવાની,ઈતી ચીજ વસ્તુ ઘરમાં લાવવાની તથા તેને ઝાટકી વિણું રખેળી ઝઈ દબાવી સંભાળ રાખવાની, ગરમ કે હીરાગડ કપડાંને તાપ ધૂપ દેખાડવાની, દરેક ચીજની મોસમ આવ્યું તે તે ચીજ સંગ્રહવાની અને નવરાસની વખત હારમાં માહિતી મેળવવાની ટેવ રાખવી. .
૩૫ મેળાઓમાં, ચટામાં, યાત્રામાં, કથાકીર્તનમાં અને નાટિક, નાચ, તમાસામાં જવાને શેખ રાખવે નહીં.
૩૬ દૈવયેગે શોકય હોય તે તે ઉપર પણ નેહ રાખી સંતોષથી વર્તવું.
૩૭ ચટકમટક ચાલવું નહિ, ચીપી ચીપીને બેલિવું નહિ, રૂપ, ગુણ, ધન કે અમને ગર્વ રાખ નહીં.
૨૮ અતિથિ અભ્યાગત દિન ભિક્ષુક અબલા જીવે તરફ દાતવ્ય બુદ્ધિ ધારણ કરવી. મેટાઈથી નહીં પણ કર્તવ્ય સમજી તેમને દાનમાનથી પિષવા.
૩૯ પુરૂષના હાથે ન્હાવું, તેલ મસળવું કે પીઠી ચેલાવવી નહીં.
૪૦ ગણુ, વેશ્યા, દાસી, નઠારી ચાલવાળી સ્ત્રી, ચિતારી, રંગરેજણી, બણ, માલણ, ઘાંયજી, અને કારિગરની સ્ત્રીઓથી સંસર્ગ ન રાખવે; કેમકે એ દુતિમાં ગણતી હોવાથી મનને નઠારા સંસ્કારે નાખવા યત્ન આદરે છે. - ૪૧ પિતાની સર્વ ઇદ્રિને કાબૂમાં રાખવી. પિતાના ઘરમાં સુખે કિંવા દુઃખે સદાકાળ સતેષ રાખી રહેવું.
૪૨ સાસરીને સર્વ સુખને આધાર ગણું, પીયરની પાલખીને છેડી સાસરીની શુળીને ચાહવી. પારકે ઘેર વિના કારણે જવું નહીં. જનસમુદાયમાં સુશીળતાથી સાથી છાપ બેસારવી. સંસ્થા વખતે બારણા, અગાડી કે બારીમાં ઉભું રહેવું નહીં. સ્વામીના સુખ દુઃખ ને ખરી મહેનતમાં ભાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com