________________
મહિલા મહાદય.
રતે સુંઘાડવુ' ) અથવા અગથિયાના પાંદડાંના રસમાં મરીનુ ચૂર્ણ મેળવી નાકેથી સુધાડવુ' અથવા ટીપાં નાખવાં જેથી મૃગીના નાશ થાય છે.
સાજા આવ્યા હોય તે માથ, પીઠાનાં બીજ, દેવદાર અને ઇંદ્રજળ એનુ પાણી લસેાટી લેપ કરવા.
ગડગુમડ થયા હોય તેા ઉંટનાં હાડકાં, કંકુ અને સિફ્ર એઆને ગાયના ઘી સાથે એકજીવ કરી ચાપડવુ' જેથી ન રૂઝાય તેવી ચાંદી—ધૂત-ગડ-ગુખડ મટે છે.
પેટમાં કરમીયા પડયા હોય તે વાવડીંગનું ચૂર્ણ પાવું. કપીલા અથવા સિંધવ, અતિવિષની કળી ને વાવડીંગનુ રાષ્ટ્ર નવશેકા પાણી સાથે પાવું અથવા ઇંદ્રજળ, હરડાં, મેહેડાં, આમળાં, સુંઠ, મરી, લીંડીપીપર, વજ, લીંખડાની અંતરછાલ અને વાવડીંગનું ચૂર્ણ ગામૂત્ર સાથે આવું.
ગ્રહ દોષની શંકા હાય તા—સાપની કાંચળી, માથાના ઉતરેલા વાળ, ધેાળા સરસવ, એએને નીચેના મંત્રથી મંત્રી ખાળકની આસપાસ ધૂપ દેવા.
ॐ नमो भगवते श्रीपार्श्वनाथाय श्रीवीराय नमः सत्यं સત્યવતે સ્વાર્થી અથવા ગુગળ, સાપની કાંચળી, નગેાડ, વજ, ઉપલેટ, ધતૂરાનાં ખીજ અને ઘી એના ઘરમાં ધૂપ દેવા.
સર્વ પ્રકારે બાળકને તન્દુરસ્ત રાખવું હોય તથા દીર્ઘાયુષી–બુદ્ધિશાળી સ્મરણશક્તિવંત બનાવવુ હોય અને ગ્રહ દોષાદિથી દૂર રાખવુ` હોય તા-બ્રાહ્મી, ધમાસા, ઉપલેટ, સરસડાની છાલ, સિ ધાલૂણ, લીંડીપીપર, અજમેાદ એએના ચુર્ણ ને ગાયના માખણમાં મેળવી પકવી તેમાંથી ઘી કહાડી લઅને બાળકને હંમેશાં પાયા કરવું, અથવા પહાડમૂળ–કાળીપાઠ, ઇંદ્રજવ, સિધાલૂણ, સરગવા, હરડૅદળ, સુંઠ, પીપર, મરી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com