SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર કંડક પંડક વન વિરાજતું, તે તે જાણે દવા ગિરિની થાય છે; ગિરિરાજ એ વ્યાપક છે મધ્ય લોકમાં, જ્ઞાન પ્રભુના એવા વ્યાપક હેય ને આજ સુધર્મા ૨૦ ૧૧. ગિરિરાજ તે ગગન ટેશને પહોંચતે, નીચે તે તે કરે ભૂમીમાં વાસ છે; ઊર્વ અધાને તિર્યક કે વ્યાપ્ત છે, વિમાન જ્યોતિષ્ક ફરતું તેની પાસે જે આજ સુધર્મા. ૨૧ ગિરિરાજની ખ્યાતિ છે ત્રિલેકમાં, નંદન વનતે આવ્યા તેમાં ચાર જે; અિનેક વનના કડા સ્થળ ત્યાં શેતાં, ઇન્દ્ર દેવની કિડાને નહિં પાર છે; આજ સુધર્મા. ૨૨ ૧૨. દેવ રમે ત્યાં વિલાસે વિધ વિના, સુંદર વિનિએ આનંદની સંભળાય, પ્રતિ વનિતે “તેજ' થકી પતિવ્ર છે, કંચન વર્ણો પૃથ્વી સમ સહાય જે આજ સુધર્મા. ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034953
Book TitleMahavir Thui
Original Sutra AuthorN/A
AuthorSumtilal Jivraj Shah
PublisherSumtilal Jivraj Shah
Publication Year1927
Total Pages26
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy