________________
ઘર તિમિર જે વિશ્વમહી વ્યાપી રહ્યું, અનન્ય દાપક તેહના છે ભગવાન, સર્વ જીવે પર રાખીને સમભાવજે, અર્પણ કરતા ધર્મ તણું તે પાનજો આજ સુધર્મા. ૮.
સર્વ દશ સર્વ વિષયને જાણતા, જીત્યા ચારે મતિ શ્રત આદિ જ્ઞાન, કેવળ જ્ઞાની નિજ આત્મામાં સ્થિર છે. શુદ્ધ ચરિતનાં ગાતાં સે ગુણ ગાન; આજ સુધમાં ૯ સર્વ પુરૂષમાં પુરૂષેત્તમ તે જ્ઞાની છે, પરિગ્રહ કેરે સંગ નહી તલ ભાર; લેક તણું તે ભય જેને નહિ પામતા, જન્મ મરણને સ્પર્શ નહી લગારને આજ સુધર્મા ૧૦
પ્રજ્ઞા તે બહુ તિવ્ર હતી ભગવાનની, બંધન વિણ તે કરતા હૈ વિહાર ભવસિંધુની પાર ગયા છેસ્વામી તે. પામ્યા તે શ્રી અનંત જ્ઞાન ભંડારજે. આજ સુધર્મા. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com