________________
७८
મધ્ય સ્થિતિએ થયે, આઠમે ચૈત્ય સન્નિવેશે ગયે, અગ્નિદ્યોત દ્વિજ ત્રિદંડી, પૂર્વ આયુ લખ સાઠે મૂએ છે ૩. મધ્ય સ્થિતિએ સુર સર્ગ ઈશાન, દશમે મંદિરપુર દ્વિજ ઠાણ લાખ છપ્પન પૂર્વાયુ પૂરી, અગ્નિભૂતિ ત્રિદંડિક મરી | ૪ ત્રીજે સરગે મધ્યાયુ ધરી, બારમે ભવ તાંબીપુરી; પૂરવ લાખ ચુમ્માળીશ આય, ભારદ્વાજ ત્રિદંડિક થાય છે ૫ તેરમે ચેથે સગે રમી, કાળ ઘણે સંસારે ભમી ચઉદને ભવ રાજગૃહી જાય, ચેત્રીશ લાખ પૂરવને આય છે ૬ થાવર વિપ્ર ત્રિદંડી થ, પાંચમે સગે મરીને ગયે; સળગે ભવ ક્રોડ વરસ સમાય, રાજકુમાર વિશ્વભૂતિ થાય છે ૭સંભૂતિ મુનિ પાસે અણગાર, દુક્કર તપ કરી વરસ હજાર; માસખમણ પારણે ધરી દયા, મથુરામાં ગોચરીએ ગયા છે ૮ ગાયે હણ્યા મુનિ પડિયા ધસ્યા, વિશાખનંદી પિતરિયા હસ્યા; ગાશગે મુનિ ગ કરી, ગયણ ઉછાળી ધરતિ ધરી છે ૯૫ તપબળથી હોજે બળધણી, કરી નિયાણું મુનિ અણુસણી; સત્તરમે મહાશુકે સુરા, શ્રી શુભવીર સત્તર સાગરા છે ૧૦ |
ઢાળ ચોથી (નદી યમુનાને તીર બડે દેય પંખીયા–એ દેશી) અઢારમે ભવે સાત સુપન સૂચિત સતી, પોતનપુરીએ પ્રજાપતિ રાણી મૃગાવતી તસ સુત નામે ત્રિપૃષ્ઠ વાસુદેવ નીપજ્યા, પાપ ઘણું કરી સાતમી નરકે ઊપન્યા છે ૧ | વિશમે ભવ થઈ સિંહ ચેાથી નરકે ગયા, તીહાંથી ચવી સંસારે ભવ બહુળા થયા; બાવીશમે નર ભવ લહી પુણ્ય દશા વર્યા, ત્રેવીશમે રાજધાની મૂકાએ સંચય છે ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com