________________
૭૭
આ ભરતે વાસુદેવ પહેલે ૪ ચક્રવતી વિદેહે થાશે, સુણી આવ્યા ભરત ઉલ્લાસે મરીચીને પ્રદક્ષિણું દેતા, નમી વંદીને એમ કહેતા પા તમે પુન્યાઇવંત ગવાશે, હરિ ચક્રી ચરમ જિન થાશે નવિ વંદુ વિદંડિક વેષ, નમું ભક્તિએ વીર જિનેશ ૬ છે એમ સ્તવના કરી ઘર જાવે, મરીચી મન હર્ષ ન માને, મારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચક્રી બાપ છે ૭ મે અમે વાસુદેવ ધર થઈશું, કુળ ઉત્તમ મહારું કહીશું; નાચે કુળમદશું ભરાણે, નીચ નેત્ર તિહાં બંધાણે છે ૮ એક દિન તનુ વેગે વ્યાપે, કઈ સાધુ પાણી ન આપે ત્યારે વછે ચેલે એક, તવ મળિયે કપિલ અવિવેક | ૯ | દેશના સુણી દીક્ષા વાસે, કહે મરીચી લીયે પ્રભુ પાસે; રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસ છે ૧૦ છે તુમ દરશને ધરમને વહેમ, સુણું ચિંતે મરીચી એમ; મુજ યોગ્ય મળે એ ચેલે, મૂળ કડવે કડવે વેલે છે ૧૧ છે મરીચી કહે ધર્મ ઉભયમાં, લીયે દીક્ષા જેવી વયમાં એણે વચને વણે સંસાર, એ ત્રીજે કહ્યો અવતાર છે ૧૨ લાખ ચોરાશી પૂરવ આય, પાળી પંચમે સર્ગ સધાય; દશ સાગર જીવિત ત્યાંહી, શુભવીર સદા સુખમાંહી છે ૧૩
ઢાળ ત્રીજી
(ચોપાઈની દેશી) - પાંચમે ભવ કલાગસન્નિવેશ, કૌશિક નામે બ્રાહ્મણ વેષ; એંશી લાખ પૂરવ અનુસરી, ત્રિદંડીયાને વેષે મરી ૧ કાળ બહુ ભમીયે સંસાર, શુણપુરી છઠ્ઠો અવતાર, બહેતર લાખ પૂરવને આય, વિપ્ર વિશ્વ વેષ ધરાય છે ૨ પ સામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com