SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ (૨). સદ્ગત શ્રી વા. મો, શાહની સાહિત્ય સેવા. વા. એ. શાહ કૃત પ્રગટ થયેલાં પુસ્તકે. સૂજરાતી ભાષામાં (૧) મધુમક્ષિક—બે આવૃત્તિ સન ૧૮૯૮ અને ૧૯૦૦ : પ્રત ૨૦૦૦: મૂલ્ય ૦–૮–૦. સતી દમયંતી–એ આવૃત્તિઃ સન ૧૯૦૨ અને ૧૯૦૪: પ્રત ૨૦૦૦ : મૂલ્ય ૦–૮–૦૯ (૩) કચ્છના સ્થા. જૈનેની ડિરેકટરીસન ૧૯૦૪: - મૂલવિના મૂલ્ય પ્રચાર. (૪) રૂષિદના આખ્યાયિકા–બે આવૃત્તિઃ સન ૧૯૦૪ અને ૧૯૧૪ : પ્રત ૨૦૦૦ : મૂલ્ય ૦–૩-૦. (૫) સમ્યકત્વ અથવા ધર્મને દરવાજે–એ આવૃત્તિ સન ૧૯૦૩ અને ૧૯૦૫: પ્રતે ૫૫૦૦: મૂલ્ય ૧-૪-૦. (૬) હિતશિક્ષા–પાંચ આવૃત્તિ સન ૧૯૦૪ થી ૧૯૦૫: કુલ ૧૨૫૦૦ પ્રત : મૂલ્ય ૦-૪-૦. (9) બારવ્રત એ આવૃત્તિ: સન ૧૯૦૫ : પ્રત ૭૭૦૦ : મૂલ ૦–૨-૦. (૮) ધર્મત સંગ્રહ–એ આવૃત્તિ ઃ સન ૧૯૦૬ : કુલ પ્રત ૩૦૦૦ : મૂલ્ય ૧-૦-૦. (૯) નમીરાજ-પ્રથમ આવૃતિઃ સન ૧૯૦૬ : પ્રત ૩૦૦૦ બીજી આવૃત્તિઃ પ્રત : મૂલ ૦–૧૦–૦. (૧૦) જીવદયાના હિમાયતીઓને અપીલ–એ આવૃત્તિ સન ૧૯૦૭: પ્રત ૧૦૦૦૦ : મૂલ– વિના મૂલ્ય પ્રચાર. (૧૧) છે. સા. પ્રથમ જેન કે. નો હેવાલ સન ૧૯૦૬ (૧૨) શ્રી મહાવીર સન ૧૯૦૮: પ્રત ૨૦૦૦; વિના મૂલપ્રચાર (૧૩) છે. સા. બીજી જેન કે. ના હેવાલ સન ૧૯૦૮: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034949
Book TitleMahavir Kaheta Hava
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1988
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy