________________
સુદ અતિથિ પાત્ર ”
જે તમને સ્વામી ભક્તિ તરફ અપૂર્વ પ્રેમ હાય, કેળવણી જેવા અગત્યના ક્ષેત્ર તરફ અભિરૂચિ પ્રગટતી હાય, સદ્કમાણી ના સદ્વ્યય કરવા હાય, સુસ્થાને દાન કરવું હાય, બાળબ્રહ્યચારીઓની શુભાશિષ
મેળવવી હોય. તો પધારો.
અને તપાસા, બાળ બ્રહ્મચારીઓથી વિભૂષિત જુનું અને જાણીતુ જ્ઞાનભુવન
શ્રી
ચોવિજયજી જૈન ગુરૂકુલ
પાલીતાણા
(કાઠીયાવાડ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, k@warna tumaragyanbhandar.com