________________
૨૨
सिद्धार्थराजा
રાજબાલના લક્ષણે છે વર્ધમાન, ગર્ભમાં આવ્યું ત્યારથી. અમો બન્યા છીએ, રાજ્યથી વર્ધમાન, ધનથી ધાન્યથી સુખસમૃદ્ધિથી માટે મુજ બાલુડો. છે જ્ઞાત કુલ ઊજાવનાર, કુલકંકણુ વર્ધમાન. જગવત્સલ દેવપ્રિય જ્ઞાન બલે વર્ધમાન. કર્મદલ ચરવામાં આનું અખંડ નામ છે વર્ધમાન ! વર્ધમાન ! ! વર્ધમાન ! ! ! : જ્ઞ તુ કુટુંબ આનંદથી ઘેર જાય છે અને
વધમાન કુમાર બીજના ચંદ્રની કલાની પેઠે વૃદ્ધિ પામે છે. ભવિષ્યમાં સ્વાત્મ પ્રભાવથી “મહાવીર એવા નામને પ્રાપ્ત
કરે છે કે सत्यजखना
યુગાનુયુગ મહાવીર શાસન અને વર્ધમાન इति महावीर जन्मोत्सव समाप्त.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com