SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૧ : તે યુક્તિઓના આશ્રય ન લીધે જે યુક્તિઓને સીતાદેવીએ રામના મુખથી સાંભળીને તેડી નાખી હતી. ઊર્મિલાદેવીએ જ્યારે દાવા કર્યો કે હું જીજી( સીતાદેવી )થી આછી કષ્ટસહિષ્ણુ નથી, ત્યારે લક્ષ્મણે બહુ માઁસ્પર્શી તરીકાથી કહ્યું: અવિશ્વાસ નથી, દેવી ! મને તમારી કસહિષ્ણુતા પર પણ મારે સેવાની જે સાધના કરવી છે એમાં તમે મારી સહાયતા અલગ રહીને જ કરી શકે છે. ભાઈને વનવાસના દિવસેા પૂરા કરવા છે, એમની કોઈ વિશેષ સાધના નથી, તે પેાતાના દિવસેા ભાભીજીને સાથે રાખીને પણ પૂરા કરી શકે છે, પણ મારે તે! ભાઈ-ભાભીની સેવા કરવાની સાધના કરવી છે. એમને આરામથી જંગલમાં પણ નીંદ આવે એ માટે મારે બાણુ ચડાવીને રાત રાત પહેરી દેવાના છે, દરેક અગવડ અને સંકટના પ્રસંગ પર મારે મારી છાતી ભીડાવી દેવાની છે, આ બધુ તમારા સાથ હેાતાં શી રીતે બનશે ? શું એ કલ્પી શકે છે કે ભાઈ-ભાભીને સુખની નીંદ આવે એ માટે હુ તમને સાથે લઇને પહેરે ભરીશ ! શું ભાઈ-ભાભી એક ક્ષણને માટે પણ આ વાતને સહન કરી શકશે ? આ બધુ અસભવ છે! અસભવતમ છે ! ! ઊર્મિલાદેવી નીચી આંખ કરી ઊભી રહી. ક્ષજીવાર પછી લક્ષ્મણે ફરી કહ્યું: મે આ સાધનાને જે સ્વેચ્છાથી અપનાવી છે તે કેવળ એ માટે નહિ કે હું ભાઈના ભક્ત છું, કિન્તુ એ માટે કે મનુષ્યતાની ઉપર, ન્યાયની ઉપર, ભગવાનની ઉપર જે સંકટ આવ્યું છે તે ટળી જાય, નિર્વિષ થઈ જાય. મર્યાદાપુરુષાત્તમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034947
Book TitleMahavir Devno Gruhasthashram
Original Sutra AuthorN/A
AuthorSatyabhakta
PublisherMandal Jain Sangh
Publication Year1955
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy