SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પર એકાન્ત હતું, અને હું એકાન્ત ચાહતે પણ હતું. દેવીએ તરત સુપર્ણ દાસીને મકલી, કિન્તુ મેં જ એને વિદાય કરી દીધી. પણ મારા ભાગ્યમાં આ વખતે એકાન્ત નિર્માણ થયેલું જ નહોતું; થોડીવારમાં જીના પર કેઈના ચડવાને ફરી અવાજ આવ્યે. મેં કહ્યું કેણુ? સુપણું? અવાજ આવ્ય-સુપણું નહિ, વિષ્ણુશર્મા. અને અવાજની સાથે આધેડ ઉમ્મરના એક સજજન આવતા દેખાયા. પાસે આવીને એમણે સ્વયમેવ કહેવું શરૂ કર્યું. માતાજીથી માલૂમ પડયું કે આપ મેટા તત્ત્વજ્ઞાની છે, એથી મને ઈચ્છા થઈ કે આપની સાથે કંઈક ચર્ચા કરું. હું તે આપ હમણું માતાજીની પાસેથી આવી રહ્યા છે? વિષ્ણુશર્મા નહિ, માતાજી તે કાલે મળ્યાં હતાં. કાલે મારા પ્રવચનમાં તેઓ પધાર્યા હતાં. પ્રવચન થયા પછી એમણે મને આપનો પરિચય આપ્યા હતા અને આપને મળવા માટે અનુરોધ પણ કર્યો હતે. હું અનુરોધ કરવા વખતે ફક્ત માતાજી હતાં? બીજું કેઈ નહતું ? વિષ્ણુ...નહિ, કેટલીક દાસીઓ પણ હતી અને બને બાજુ એમની અને પુત્રવધૂઓ પણ ઊભી હતી. હું મારાં ભાભી અને યશદાદેવી ? વિષ્ણુજી હા. હું એમણે કંઈ નહિ કહ્યું? વિષણુ બધાએ કહ્યું, બધાની ઈચ્છા હતી કે હું આપને મળું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034947
Book TitleMahavir Devno Gruhasthashram
Original Sutra AuthorN/A
AuthorSatyabhakta
PublisherMandal Jain Sangh
Publication Year1955
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy