________________
(૭૧) “તમારી સાથે બેસીને એક થાળીમાં ભેજન કરવાને ?”
“હે પ્રિયા ! શાંત થા: આવતી કાલે એ તારી ઈચ્છા હું પૂર્ણ કરીશ?”
એ વાતની ચાણક્યને ખબર પડતાં એણે કહ્યું કે “તારૂં ભેજન તું એને આપીશ નહી કેમકે તારું આ સર્વ ભજન વિષ મિશ્રિત છે” ,
પણ રાણીએ હંમેશાં ભેજન માગવાથી એક દિવસે ચાણકયના આવવા પહેલાં રાજાએ તેને એક કોળીયો આપ્યો. તે રાણું ખાવા લાગી એવામાં ચાણાક્ય આવી પહોંચે ત્યારે રાણીને ખાવી જોઈ ચાણકયે કહ્યું. “અરે પિતાના આત્માની રિણી આ તે શું કર્યું. ?”
હવે સર્વનાશ થવાને સમય પ્રાંત થાય ત્યારે બુદ્ધિતે અર્ધ નાશ કરીને પણ અર્ધ બચાવવું જોઈએ આ ઝેરથી રાણું અને ગર્ભ બન્નેનું મૃત્યુ થશે તો હવે બેમાંથી એકને તો જીવાડું. એમ બોલતાં એ મનસ્વી ચાણકયે હાથમાં ખંજર લઈને આસ્તેથી રાણીનું ઉદર ચીરી નાખ્યું. રેહણા ચળની ભૂમિમાંથી જેમ રત્નને કાઢે એમ તેણીના ઉદરમાંથી પુત્રરૂપ રત્નને ખેંચી લીધો. ચાણકયે એ પુત્રરૂપ ગર્ભને વૃત આ દિની અંદર રાખીને એના બાકીના દિવસે પૂર્ણ કર્યા. ગરીબ બિચારી ધારિણ! એ તે આ લોકની મુસાફરી પુરી કરી ગઈ.
તેની માતા જ્યારે વિષ મિશ્રિત અન્ન-જન ખાતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com