________________
(૪૩) ભાએ માન્ય રાખે નહી ને ત્યારથીએ જેનેના નિંદક થયા છતાં ભેળા લેકેને ભરમાવી પિતે ગૃહસ્થ ગુરૂ તરીકે જગતમાં પૂજાવા લાગ્યા. શ્રાદ્ધ, દાન વગેરેમાં ઉત્તમ પાત્ર પિતે જ પોતાની જાતને ગણાવી જગતને ઠગવાવડે ધન એકઠું કરવા માંડયું એમની પરંપરાએ રચાયેલી નવીનવી કૃતિઓને વ્યાસરૂષિએ એકઠી કરીને વેદની રચના કરી.
નેમિનાથના સમયને કાળ એ તે સમયમાં ઘણેજ સુધરેલ કાળ ગણાતો. નેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન થયા પછી બે વર્ષે મોક્ષનો માર્ગ ચાલુ થયે તે તેમની આઠપાટ સુધી મેક્ષનો માર્ગ ચાલુ રહ્યો. એક હજાર વર્ષના આયુષ્યવાળા નેમિનાથના મોક્ષગમન પછી ૮૩૭૫૦ વર્ષે શ્રી પાર્શ્વનાથ ભગવાન મેક્ષે ગયા. નેમિનાથ પ્રભુ મેક્ષ ગયા પછી કેટલેક કાળે પંજાબ-પાંચાળ દેશના કાંપિયપુર નગરમાં સાત વર્ષના આયુષ્યવાળા બ્રહ્મદત્ત નામે બારમા ચકવતી થયા. આ ભરતખંડમાં એ છેલલા ચક્રી થયા. છ માસમાં એમણે છ ખંડ પૃથ્વી તાબે કરી ભરતક્ષેત્રના અધિપતિ થયા. નેમિનાથ અને પાર્શ્વનાથના અંતરામાંએ ચકી થયા.
વશમા તીર્થંકર પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના કુમાર હતા. એ રાજા પરંપરાએ ચાલ્યા આવતા નેમિનાથના શાસનમાં જેનધર્મ પાળતો હતો. પાશ્વકુમાર જ્યારે કુમારાવસ્થાને પામ્યા તે અરસામાં કમઠનામને એક બ્રાહ્મણ પિતાની કંગાળ હાલતથી કંટાળી સંસારસુખની આશાએ તાપસ થઇ ગયો હતો તે ફરતે ફરતે અને પોતાની તપશ્ચર્યાથી સર્વને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com