________________
(૪૦)
ત્યાં જઇને વિષ્ણુકુમારને સર્વે હકીકત કહી સંભળાવી. જેથી વિષ્ણુકુમાર એ શિષ્યને લઇને હસ્તિનાપુર આવ્યા. ગુરૂને વાંદી ખીજે દિવસે વિષ્ણુકુમાર મુનિ રાજસભામાં જ્યાં યજ્ઞ થતા હતા ત્યાં આવ્યા. નમુચી સિવાય સર્વે બ્રાહ્મણા, રૂષીએ, અને પ્રધાનો તેમજ અન્ય રાજાએ એમને નમ્યા.
વિષ્ણુકુમારે નમુચીને સમજાવવામાં કચાશ રાખી નહીં પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ એ મુજમ એણે કંઇ પણ સાંભળવાની સાક્ ના પાડી. અને સાત દિવસ પછી હું... એ સર્વેને મારી નાંખીશ. આજે એક દિવસ તા એછે થયા છે. એવા પેાતાના નિશ્ચય કહી સ ંભળાવ્યેા.
“ ઠીક ત્યારે મને એકલાને તેા રહેવાની ઘેાડી જમીન આપીશને ? ”
“ હા ! ફક્ત ત્રણ ડગલાં જમીન તમને મલશે ? ” એ ગર્વિષ્ઠ નમુચિએ કહ્યું.
તે પછી વિષ્ણુકુમારે વૈક્રિયલબ્ધિથી એક લાખ જોજનનું શરીર વધાર્યું જ બુદ્ધિપની પૂર્વ પશ્ચિમ જગતી ( કીલ્લા ) ઉપર એ પગ મૂકીને “ હવે ત્રીજો પગ કયાં મુકું જમીન આપ ? ” ક્રોધથી ધમધમતા વિષ્ણુકુમારે કહ્યું. તેમનું આવું ભયંકર કૃત્ય જોઇનસુચી મૈાન રહ્યો એટલે વિષ્ણુકુમાર મુનિએ ત્રીજો પગ એની છાતી ઉપર મુકીને એને પાતાલમાં ચાંપી દીધા. એથી નમુચીનું શરીર પાતાલમાં પેસી ગયું. એને આત્મા શરીર છેડીને સાતમી નરકપૃથ્વીના મેમાન થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com