SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૭૨ ) '' આર્ય સુહસ્તિ સ્વામીને કહ્યું “ તમારા શિષ્યા લેાકેા પાસેથી વહેારી લાવે છે ! પણ એનું મૂલ્ય તેા રાજા આપે છે. રાજપીડ આપણને ન ક૨ે તે તમે જાણતાં છતાં શા માટે શિષ્યાને નિષેધતા નથી. ’’ “હે ભગવન્ ! લેાકેા તા પૂજાતાને પૂજનારા છે. અમેને રાજપૂજ્ય માનીને આદરમાનથી વસ્તુઓ આપે છે એમાં શુ ?” આ વચન સાંભળીને આ મહાગિરિ ક્રોધથી માન થઈ ગયા. તે પછી મેલ્યા. હું એમાં શું ? પાપ શાંત થાઓ ? આજથી આપણા વ્યવહાર ભિન્ન છે. કારણકે સમાચારીમાં સમાન સાધુએ સાથે રહેવું યુકત છે. તમારૂં વન એથી ઉલટુ હાવાથી તમે સંઘાડા બહાર છે। ! ” એક રીતે આર્ય સુહસ્તિસ્વામીના એ ગુરૂ હતા. એમને દીક્ષા આપનાર આ મહાગિરિજ હતા. છતાં ગુરૂભાઇની જેમ સ્નેહથી તેએ બન્ને રહેતા હતા. આય મહાગિરિની ઉપર પ્રમાણેની વાણી સાંભળીને આર્ય સુહસ્તિ સ્વામી તી - કર સદૃશ આજ્ઞા લેાપના ભયથી કંપવા લાગ્યા. બાલકની જેમ ભ્રયથી લતાની માફ્ક કંપતા ભક્ત આર્ય સુહસ્તિએ આ મહાગિરિના ચરણમાં વંદન કરી ક્ષમા માગી. “ હે ભગવન્ ! હું અપરાધી છું. મારા અપરાધ ક્ષમા કરે ? હું એ માટે મિથ્યાદુષ્કૃત આપું છું. મારૂં એ પાપ શાંત થાએ ? નિષ્ફ ળ થાઓ! ક્રીથી આ પ્રમાણે હવે નહી થવા પામે ! ” સુહ સ્તિસ્વામીને આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા જોઇ આ મહાગિરિ મેલ્યા. “ એમાં તમારા શે! દોષ છે ! ભવિતવ્યતાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy