________________
( પર )
ણીતી થાય. તે પછી આપે સાધુઓને મેાકલી તપાસ કરાવવી કે વિહારને યાગ્ય તે ક્ષેત્ર થયુ` છે કે નહી ? ”
(ર
તમારૂ કહેવું સત્ય છે એવી મહેનતને પિરણામે સાધુએ અવશ્ય વિચરી શકે ? ” ગુરૂએ અનુમેાદન આપ્યુ. તે પછી સંપ્રતિ રાજાએ વિદ્વાન શ્રાવકાને અને સુભટાને કૃત્રિમ સાધુ બનાવીને અનાર્ય દેશેામાં મેકલ્યા, એ દરેક દેશેામાં પેાતાના સુભટા મેાકલી એ અનાર્ય રાજા અને દેશવાસીઓને આજ્ઞા કરી કે–“ અમારા પુરૂષા તમારી તરફ આવ્યા છે તેઓ જે રીતે કર માગે તે પ્રમાણે તમારે આપવા ને એમની ભિત કરવી. ”
©
પ્રકરણ ૩૧ મુ.
હવે મારે શુ કરવુ' જોઇએ ?
“ હે રાજન ! જગતમાં દાન એ સર્વોત્કૃષ્ટ વસ્તુ છે. દા નથી ઘણા જીવે ભવસાગર તરી જાય છે. દાન સિવાયની વસ્તુએ તા પોતાનેજ માત્ર લાભકારી છે; કિંતુ દાન તા પેાતાને અને પરને ઉભયને લાભકર્તા છે અભયદાન, સુપાત્રદાન એ એ દાન શ્રેષ્ઠ ગણાય છે. તે સિવાયનાં ચિતદાન, કીર્ત્તિદાન ને અનુકંપાદાન એ સંસારમાં ફૂલ આપનારા છે. તીર્થંકર સમાન પુરૂષો પણ દીક્ષાના અવસર પ્રાપ્ત થાય છે ત્યારે વાર્ષિકદાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com