SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૯ ) એક દિવસ દેવતાઆ નંદીશ્વર દ્વીપે યાત્રા કરવા જતા હતા. તેમની આજ્ઞાથી હાસા ને પ્રહાસા ગાયન કરવા આગળ ચાલી. જેથી એમણે પતિને કહ્યું કે “ સ્વામી ? તમે ઢાલ વગાડા ને અમે એ ગાઇએ ? ” cr અહંકારથી ઢોલ વગાડવાની વિદ્યુમ્માલી દેવતાએ ના પાડી. એટલે કર્મોદયથી ઢાલ એના ગળે લાગી ગયા તેથી મહા દુ:ખે તે ઢોલ વગાડતા આગળ ચાલ્યેા. પેલેા નાગિલ શ્રાવક પણ આયુષ્ય પૂર્ણ થવાથી મરીને બારમા દેવલાકે મદ્ધિકદેવ થયા હતા, તે પણ આ યાત્રામાં સાથે હતા, એણે અવધિજ્ઞાનથી વિદ્યુન્ગાલીને પેાતાના મિત્ર જાણી તે તેની પાસે આવ્યા અને ખેલ્યા “ ભદ્રે ? તું મને ઓળખે છે? ’ “ હું તેજસ્વી ? તમે કાણુ છે ? એ હું જાણતા નથી. ” એટલે એણે નાગિલનુ રૂપ ખતાવી સર્વ હકીકત કહી સંભળાવી. “ અરે લેાળા ? મનુષ્યભવ પામીને તું નરણવ હારી ગયા. જો શ્રાવકના ધર્મ સારી રીતે આરાધન કરીને હું બારમા દેવલાકમાં મહદ્ધિક દેવ થયા. "" પેાતાના મિત્રને ઓળખી પચશૈલપતિ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. “ હે મિત્ર ? વિષયમાં અંધ બનીને હું તા બધું હારી ગયા ! શું કરૂ ? ” “ તારે માટે હજી એક રસ્તા છે. અને તે એ કે તુ હાલમાં ગ્રહસ્થપણે ચિત્રગૃહમાં રહેલા મહાવીર સ્વામીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy