________________
( ૨૩૬ )
ગજરાજનો ત્યાગ કરીને ગધેડા ખરીદ કરે છે. માટે ઉત્તમ એવા જૈનધર્મનુ હે રાજન! તમ્મરે પાલન કરવું ? એ ધનુ સાક્ષાત્ કુલ તમે તે જોયુ છે જેથી હવે તમને બીજા પ્રમાણેાની શું જરૂર છે ? ” ગુરૂએ ઉપદેશ આપ્યા.
રાજાએ ધર્મ સાંભળવાની જીજ્ઞાસા દેખાડવાથી ગુરૂએ કહ્યું કે “ રાજન્ ? અત્યારે તે અમે પ્રભુના મહેાત્સવમાં છીએ. આ જીવંતસ્વામી–મહાવીરસ્વામીને આજે માટે મહાત્સવ હાવાથી એના ઉત્સવમાં છીએ, ધર્મનું સ્વરૂપ વગેરે સર્વે તમે અમારા સ્થાનકે આવશે એટલે તમને વિસ્તારથી સમાવશું, ”
આવી રીતે મહાન સંપ્રતિ ગુને આવીને નમસ્કાર કરવાથી વરઘેાડાનાં હજારા માણસાને નવીન આશ્ચર્ય ઉત્પન્ન થયું રાજા શું કરે છે? શું પૂછે છે? એ સાંભળવાને હજારાનાં મન આતુર થયાં. ગુરૂના ઉપદેશથી સ`પ્રતિને એધ થયા. જૈન ધર્મ માટે એના મનમાં માન પૂજ્યબુદ્ધિ ઉત્પન્ન થઇ. પાતાના ગુરૂને નમન કરવાથી ને એમના ઉપદેશ સાંભળવાથી એમની માતા પણ અત્યંત ખુશી થઇ. વિશેષ ખુશાલી તેા એ હતી કે “ એના પુત્ર ત્રણખડ ધરતીના લેાકતા છતાં હૅવે સંસારમાં ડુબી નહી જાય. ’ સર્વેની અજાયબી વચ્ચે તે પછી ૧રઘેાડા ત્યાંથી આગળ ચાલી પેાતાને સ્થાનકે ગયા.
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com