________________
( ૨૩૦ ) ત્રણ ખંડમાં એવો કોઈ આર્ય કે અનાર્ય રાજા નહેતે કે જે સંપ્રતિને કર ન ભરત હાય.” પિત્ર જ્યારે દિગવિજયમાં હતો ત્યારે એની જીતના રોજ નવનવા સમાચાર અશક સાંભળો હતો. ત્રણખંડ ધરતીમાં મહારાજ સંપ્રતિના દુતે જયાં ત્યાં પથરાઈ ગયા હતા. દરેક રાજયમાં સંપ્રતિના ગુપ્તચરે ફરતા હતા. સોળહજાર રાજાઓએ પિતાની વફાદારીના બદલામાં સંપ્રતિની સેવામાં પોતાના કુમારે અર્પણ કર્યા હતા. વર્ષમાં એકવાર તો એમને જાતે સમ્રાર્ની સેવામાં હાજર થવું પડતું હતું. એવી રીતે દાદાજીએ તો સંપ્રતિકુમારને પોતાના લશ્કર સહિત ઉજજયિનીનું રાજ્ય ભેગવવા મોકલ્યો હતો. પણ પરાક્રમના ઉગતા સૂર્યે આખી દુનિયાનું રાજ્ય દબાવી તે સેળ હજાર રાજાને સ્વામી વાસુદેવ નહી પણ વાસુદેવ સરખે જ ગત્ પ્રસિદ્ધ થયા.
–- છએ – પ્રકરણ ૨૮ મું.
આર્ય સુહસ્તિ સ્વામી. વીર સંવતના ત્રીજા સૈકાના મધ્યકાળમાં ચાદપૂર્વધર શ્રી સ્થલિભદ્રસ્વામીના શિષ્ય આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિ હતા. એ બને યુગ પ્રધાને અત્યારે જૈનશાસનના નાયક હતા. ત્યાગમાં ને વૈરાગ્યની ઉચ્ચ ભાવનામાં આર્ય મહાગિરિની તે પરાકાષ્ટા હતી. જેથી આ સમયમાં જીનક૫ જે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com