________________
જૈન સસ્તી વાંચનમાળાનું નામદરેક જૈન બંધુઓની જાણમાં છે કે, અમોએ સં. ૧૯૭૯-૮૦ -૮૧ ત્રણ વર્ષનાં પુસ્તકે વાર્ષિક રૂા. બેમાં પાંચસો પાનાના હિસાબે ગ્રાહકોને આપ્યાં છે. દીવસે દીવસે ગ્રાહકોને વધતો જતો સંતાપ અને ઉત્તરોત્તર પ્રગટ થતાં ઇતિહાસીક ઉત્તમ પુસ્તકે હવે દરેકના જાણવામાં આવ્યાં છે. (સં. ૧૯૮૨) થી અમોએ રૂા. ૩) માં ૮૫૦ પાનાનાં પુસ્તકે આપવાનું નકી કર્યું છે અને તેથી હવે દરેક જૈન બંધુ આ લાભ લેવા નહિ ચુકે એવી આશા છે.
સં. ૧૯૮૦-૮૧ નાં આઠ પુસ્તકે નવા થનાર ગ્રાહકોને શીલકમાં હશે. ત્યાં સુધી તેજ લવાજમમાં મળશે. સં. ૧૯૮૧ નાં પુસ્તકે–
| પૃષ્ટ કિમત. ૧ શ્રી સિદ્ધસેન દિવાકર યાને વિક્રમના સમયનું હિંદ. ૩૦૪ ૧-૮-૦ ૨ શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ ચરિત્ર ... ... ૧૫૬ ૧-૮-૦ ૩ શ્રી કેશમુનિ અને પ્રદેશી રાજા. • • ૧°
૬૬૦ ૩-૬-૦ સં. ૧૯૮૨ નાં પુસ્તકે – ગઈ સાલમાં વધુ અપાયેલાં પુષ્ટ–
૧૫૦ ૦–૮–૦ ૧ જેનોના મહાન રત્ન. .. •• • ૧૬૦ ૧-૦-૦ ૨ શ્રી બપ્પભસૂરિ અને આમરાજ ભાગ ૧ લે. ૨૬૦ ૧-૮-૦ ૩ મહાન સંપ્રતિ અને જૈન ધર્મને દિગવિજય. ૨૮૦ ૧-૮-૦
૮૫૦ ૪-૮-૦ લખે –જૈન સસ્તી વાંચનમાળા
રાધનપુરી બજાર_ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com