________________
(૧૫) જરૂર નથી. રખેને વળી કયાંય બીજુ તોફાન જગા માટે મરવાને ઝટ તૈયાર થા? પાપનું પ્રાયશ્ચિત કરવાને સાવધાન થા?”
એમ કહી સમ્રા જે તલવારને ઘા કરવા જાય છે કે પાછળ કુણાલ અને શરતકુમારી હાં ! હાં! કરતાં અંદર ધસી આવ્યાં. “પિતાજી! શાંત થાઓ ! શાંત થાઓ !”
કુણાલની બૂમ સાંભળી રાજા ચમક. એણે પાછું ફરીને જોયું. “દિકરા? મને અટકાવ નહી. તારી આંખ ફડાવનાર આ દુષ્ટા અધમ રંડા હતી. એનું ફલ આજે હું એને બરાબર આપીશ.”
પિતાજી? માફ કરો! આપની શૂરવીર તલવાર સ્ત્રીરક્તનું પાન તો નજ કરે? આપ સમા શૂરવીરે કયા જીવનની ખાતર સ્ત્રી હત્યા કરે?” કુણાલના શબ્દોથી રાજાની તલવાર અટકી ગઈ.
અંધ કુણાલને જેઈ તિબ્બરક્ષિતાને પશ્ચાતાપમાં વધારો થયો. એણે ઉભાં થઈ કુણાલ પાસે આવી. “દિકરા? મને ક્ષમા કર? મેં તારા માટે અપરાધ કર્યો છે ! મારાજ પાપે તું તારી આંખ ગુમાવી બેઠો છે. એનું પ્રાયશ્ચિત મને કરવા દે? તું તારા પિતાને રોક નહી. એમને એમની ફરજ બજાવવા દે? મને મારું ફોડી લેવા દે મારી છેલ્લી પ્રાર્થના સ્વીકારી તું મારે ગંભીર ગુન્હો માફ કર ?”
તિષ્યરક્ષિતાની આજીજીથી કુણાલ બે “માતાજી! બનનાર બની ગયું છે. હવે તમે મરશે એથી કાંઈ મારી આંખે નવી આવશે નહી. પ્રભુ તમને સદબુદ્ધિ આપે અને પાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com