SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૨ ) નહી ? ” ધીમે સાદે પણ જુસ્સાથી ખેલતા એ અલિષ્ઠ ધસાધુ એને મારવા લાગ્યા. “ હાં ! હાં ! મને મારા માં ? હું સાચું જ કહું છું. મહારાજ ? ’ • રાંડ ? હજી ખાતુ ખેલે છે; જ્યાંસુધી સાચું નહી કહે ત્યાં લગી હું તને ડુ તેમનથી, સમજી ? જાનથી મારી નાખીશ. તારા સ્વરજ કહી આપે છે કે તું તિષ્યરક્ષિતા નથી.” “ એ તમારી ભ્રમણા છે ! મારા સ્વર જરા બદલાઈ ગયા છે તેથી તમને એમ લાગતું હશે. ” ઃઃ “ આહા ? હજીય સાચુ ખેલતી નથી, ખેાલ ? મેલે છે કે ગળુ દખાવી મારી નાખું ? હજી સમય છે સત્ય કહી દે ? તારી સાથે આવેલી પેલી કાણુ છે અને તુ કાણુ છે ? ” ,, એમની આ રકઝકમાં પ્રચ્છન્નપણે ઉભેલા રાજાને મજા પડતી હતી. એણે જોયું કે, “ અહીંને અહીં એ પિશાચાની પશુક્રિડાનું પાપ પ્રગટ થયું હતું. એને લાગ્યું કે કઇંક નવાજુની થશે. આ લેશનું મૂળ સારૂ તે નજ આવે ? પણ મારે ખચાવવાને કાઇને મદદ કરવાને વચમાં પડવું કે નહી. એજ માત્ર સ્વાલ હતા. ઠીક છે પિરણામ તા જોવાદે કે આવા કૃત્યેામાંથી વિધાતા શું પરિણામ ઉત્પન્ન કરવાને ધારે છે વારૂ ? ” એમ વિચારી તેમનુ તાક઼ાન જોતા ભેા. "" “ તમારા સેાગન ખાઇને કહું છું કે હું એજ છેં. હાથ ફરવા જરી એજ આ વદન ? એજ આ વસ્ત્રાભૂષણ ? એજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy