________________
( ૧૭ )
સ્ત્રીએ આવી કે એક સ્ત્રી જે આગળ હતી એણે તરતજ મહારાજ સાધુની પાસે આવીને એમનું કાંડુ પકડયુ. આસ્તેથી મેલી. “ આપ રાહુ :જોઇને થાકી ગયા હશે ! ચાલેા હવે અંદર ? ” તિષ્યરક્ષિતા જ એલતી હેાય એવા એ સ્વર હતા.
,,
“ તમારી સાથે આ કાણુ છે. મહારાણીજી ? ” સાધુએ કામદેવના તાકાનથી કંપતાં કેપતાં કહ્યું. આવનાર રમણીચે જેવા એના હાથ ઉપર હાથ નાખ્યો કે એનાં ગાત્રા શિથિલ થઈ ગયાં, શરીર પસીનાથી તરળ થઇ ગયુ. મહા મહેનતે તે ખેલી શકતા હાય એમ જણાયું, પુષ્પધન્વાએ આવી એકાંત સ્થિતિના લાભ લઇ એને પૂરેપૂરા પાતાની જાળમાં સાબ્યા હતા.
“ એ તા મારી દાસી છે. મારી વિશ્વાસુ છે. એની ફિકર તમારે કરવી નહી. જેવી મારે શ્યામા હતી તેવીજ મારી પ્રાણ સખી છે. ” એ રમણીના ઉદ્દેશ કોઈ પણ રીતે પોતાના ભાગે પાતાની શેઠાણીના હેતુ પાર પાડવાના હતા.
કામથી ઘેલેા થયેલેા નદન એક્સ્ચેા. “ એમ ! તમારી દાસી છે ? ઠીક ત્યારે ભલે એ ઉભી ઉભી બગાસાં ખાય ને આપણે આ મંદમંદ વાતીશિતલ લહેરાના અનુભવ કરીયે?” એમ કહી પોતાના હાથ એની કમર આસપાસ વિટાન્યા અને એના ગેારા ગેારા ગાલ ઉપર એક મધુરૂ ચુંબન કર્યું. “ અહુ ! અહીયાં આ શુ કરેા છે? મારી દાસી જીએ છે તે જોતા નથી. અંદર ચાલેાને પછી હું તમારીજ છું ના?” ધીરેથી એ રમણી ખેાલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com