SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭ ) પ્રભુ તમને આખા આપે તે કેવુ' સારૂં' ? આ ખાળ સુંદર વદન આંખા આગળથી દુર કરવું પણ ગમતું નથી હા ! ” ચંદાએ વચમાં કહ્યું. “ ગમે તેવા સુંદર પણ હવે એ કઇ રાજા ન થઇ શકે ?” કુણાલે કહ્યું. “ કેમ ન થઇ શકે ! રાજાના કુંવર થ્રુ રાજા ન થઈ શકે ! ” સુન ંદાએ જુસ્સાથી કહ્યું. ,, “ બેશક રાજાના કુંવર રાજા થઇ શકે; પણ અત્યારે હું કાંઇ રાજા નથી કે એ રાજ્યવારસ થઇ શકે ? કુણાલ આહ્યા. ,, “ તમે ગમે તેમ કહેા ! બાકી મને તેા છેાકરાનુ નશીખ મેટુ લાગે છે. આવા મંત્રીશ લક્ષણ યુક્ત ભાગ્યવાન્ પુત્ર જો મેટા રાજ્યના માલેક ન થાય તેા પછી એમ જ સમજવું કે વિધિ પણ કાઇ વખતે ભૂલ કરે છે. ” ચંદા વચમાં બેલી. તે! તારી ને મારી આશા મનેારથ સફળ થશે. ” ,, “ ચંદા ? પ્રભુ ઇચ્છા હશે પ્રભુ—–વિધિપૂર્ણ કરશે. આપણા સુનંદા બેલી. “ તમારે સ્ત્રીઓને જીવવાને માટે કાંઇપણુ આશાનુ અવલંબન તા જોઇએ ના ? અનેક પ્રકારે ભલે હવાઇ કીલ્લા આંધ્રા ? ” કુણાલે કહ્યું, "" એટલામાં શરતકુમારીએ આવીને પુત્રને સુનંદાના ખેાળામાં મુકયા. “ વત્સ ! તું ગમે તેમ કહે પણ આનું ભાગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy