________________
( ૧૧૪ )
એની દયાજનકસ્થિતિ જોઈ એક મુનિએ કહ્યું. “ અમે સત્ય કહીએ છીએ કે હે ભદ્રે ! અમે તા ફકત આ ભિક્ષાનું અન્ન ઉપાડનારા મજુરજ છીએ ?
,,
“ ત્યારે આ કાને માટે લઇ જાવ છે ? કેાનીપાસે જાવ છે. ” ભિક્ષુકે પૃયુ
"
“ એના માલેક તેા અમારા ગુરૂ છે, અમે એમની પાસે આ ભિક્ષા લઇ જઇએ છીએ. ’’
(6
હું પણ તમારા ગુરૂ પાસે આવું ત્યારે; તેઓ મારી ઉપર દયા કરશે ? ” દયામણે ચહેરે રાંક-ભિબારી બેન્ચે..
“ એમાં અમે કાંઇ સમજીએ નહી ? ” સાધુએ કહ્યું. હવે રાંકા અન્નનો અથી થઈને જણે ભક્તિથી એમની પાછળ જતા હોય એમ એ સાધુઆની પાછળ પાછળ ઉપાશ્રયે ગયા.
દૈવયેાગે યુગ પ્રધાન તે જમાનાના મહાન સમર્થ જૈન શાસનના નાયક આર્ય સુહસ્તિ સ્વામી ઉપાશ્રયના બહારના આટલે ઉભા હતા. એમની પાસે આવી અને શિષ્યેા નમ્યા. ત જોઇ પેલે રાંકા પણ એમને ગુરૂ ધારીને નમ્યાને ખાવાને માટે એમની પાસેથી ભાજનની યાચના કરવા લાગ્યા. ફાઇ દિવસ નહી અનેલી એવી આ ઘટના જોઈ સુહસ્તીસ્વામી વિચારમાં પડ્યાં. ખચીત આ બનાવમાં દેવના કાંઇ છુપા સંત હાવા જોઇએ. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com