________________
( ૧૪૦ )
“ અસ એકજ તક; એક દિવસ મહારાજ કુણાલ ઉપર કાગળ લખતા હતા તે લખી રહ્યા એવામાં મારી સખી તિષ્યા ત્યાં જઇ ચડી. કાગલ લખીને એક બાજુએ મહારાજે મુકયેા ને બન્નેનુ' પછી જાણે જ છેને ? ” શ્યામા ખેલતાં ખેલતાં હસી પડી. વ્હાલથી ચંદાના કંઠામાં પેાતાના બે હાથ સેરવી દીધા.
“ શું ? ” અજાણી થઈને ચંદા બેલી.
“ શું વળી શું ! ચખાવલી ! બધું મારી પાસેથી કઢાવે છે, સમજી જાને હું અત્યારે પુરૂષ હાત તે તું શું કરત! ને હું પણ તને શું કરત ? ”
હાય ! હાય ! તે તેા હું તમારી ચાલાકી ઉપર પ્રીદા પ્રીઢા થાત ! મારા પ્રેમરસથી તમને ટકવી કવી નાખત ? વરમાળા તમારાજ કંઠમાં નાખત.” ચંદા ખેલતી ખેલતી હસી પડીને શ્યામાને વળગી પડી.
''
તા આવી રીતે મહારાણી તિષ્યાએ રાજાને પ્રેમના રસમાં ઝુલાવતાં કાગલની વાત ભુલાવી દીધી. ત્યાંથી ખન્ને સાથે જમવા ગયાં, ને કાગળની સ્મૃતિ રાન્તના હૃદયમાંથી તે ખસી ગઈ, પણ ચાણાકચતિષ્યા એ વાત ભૂલી નહાતી. રાજાને જમતા છેાડી રાણી કાંઇ મ્હાનું કાઢી ત્યાંથી ખસી ગઇ. અટ પેલા કાગળ વાંચી લીધેા નેત્રાંજનની સળીથી ફક્ત એક ખિદુજ કાર ઉપર કરી દીધું, ખસ બેડા પાર ! ”
,,
“ આ બધું તમે જાતે જોયુ કે મહારાણી સાહેખના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com