SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૨ ) એને લાગ્યુ કે આવા પરિચિત ચહેરા કયાંય જોયેલે છે. પણ ક્યાં જોએલા એ એને યાદ આવતું નહાતુ. “ તુ કાણુ છે ! ક્યાંથી આવે છે ! મને લાગે છે કે મે તને ક્યાંક જોઇ છે ! એ રૂવાબદાર ખાઇએ કહ્યું. 99. “ મને જોઇ છે ? એશક જોઇ તેા હશે જ હું પણ આ નગરમાંજ રહું છું, તેા તેથી કદાચ જોઈ હાય એ સંભવે છે. ય રજપુતની દીકરી ? પણુ ?........” એ ખેાલતાં ખેાલતાં અટકી પડી. “ તારે કાઇ સગું વ્હાલુ નથી કે શું ? ” એ ખાઇએ પૂછ્યું. “ સગું ને વ્હાલું ! ઉંચે આભ ને નીચે ધરતી એજ મારાં સગાં છે કે મને પડી રહેવા દે છે. રજપુતની દીકરી એટલે કામધંધા કરી શકાય નહી તે પછી ગુજરાન શી રીતે થાય ! તમે જો આશરા આપશે તે તમારી સેવા ચાકરી કરીશ. તમને પ્રસન્ન કરીશ. ” આજીજીની ઢગે એ ગરીમ બાળા ખેલી. “તું શું કામ કરીશ વારૂ? વારૂ પણ તારૂં નામ શું ? ” મારૂં નામ ચંદા ? ” cr “ ચંદા ! તું એક અજાણી છેાકરી છે. અજાણી છેાકરી રાખવામાં સેાએ સેા ટકાનુ જોખમ તા છે. તેમાંય આ તે રાજના મામલા છે. તેની તને ખબર છેને ? રાજ્યમાં અનેક ખટપટે ચાલતી હોય તેવી સ્થિતિમાં તલવારની ધાર ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy