________________
( ૧૧૨ )
,,
આત પણ તમારાથી થઇ ચુકી છે. ” ઠંડે કલેજે એદ્ધ સાધુએ
કહ્યું.
”
નંદન. સાધુના વચન સાંભળીને તિષ્યરક્ષિતા ચમકી “ એહ ? પ્રભુ ? તમે તેા ત્રિકાલજ્ઞાની લાગેા છે ને શુ ? ચૂપ ! ગ્રૂપ ! જરીક આસ્તેથી ખેલા ! ભીંતને પણ કાન હેાય છે. વાત ખાનગી રાખવા જેવી છે એ તમે ધ્યાનમાં
66
રાખજો. તમારી શ્યામાને પણ જણાવતાં ના ? ” આસ્તેથી આધ ભિક્ષુક આલ્યે.
“ આપની વાત મારા ધ્યાનમાં છે, પણું શું સમાધિમાં આવું બધું દેખાય છે ? ”
“ હા ? એમાં શું આશ્ચર્ય છે. એવી તા કઇ ચીજે આત્મ સાક્ષાત્કાર થાય ત્યારે અધકારમાં વિજળીના જખકારાથી જેમ વસ્તુઓ માલૂમ પડે એવી રીતે પ્રત્યક્ષ થાય, એતા અમારા હમેશાંના નવા અભ્યાસ છે અમે તા એથીય આગળ વધી ગયા છીએ. એ સમાધિ-યાગની વાત કહેવાય, એમાં તમે ન સમજો ! જેથી તમારી આગળ વિશેષ શુ કહીએ ? ” તિષ્ઠરક્ષિતાએ વિચાર્યુ કે “ આ સાધુડે। વિક્રે તે નખાદ કાઢે એમાંતા શક નહીં, માટે જરૂર આનેતા હવે કાઇ ઉપાયે લાલચમાં લપટાવી આધિન રાખવા જોઇએ. મુવા ત્રણેકાળની વાત જાણતા લાગે છે.”
.
“ રાણીજી ? શુ વિચારમાં પડી ગયાં ! સેવકની કઇ કપુર તા નથી થઇને ? ” સાધુ હસ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
;
www.umaragyanbhandar.com