________________
( ૬ )
પુરૂષને તે સુગ ંધિએ સુંઘાડી અને વિષયામાં જોડતાં તરતજ મરણ પામ્યું', એને લાગ્યું કે તે અત્યારે જીવતાં મુએલા હતા. મેાતના વ્રત એની સામે ઉભું રહી પડકાર કરી રહ્યો હતા જગતમાં તે અત્યારે મહામંત્રી છતાં એકલા અટુલા નિરાધાર હતા. બુદ્ધિમાન ચાણકયની યુક્તિ સફળ થઇ હતી. એણે એને જીવતાં માર્યા હતા કરેલાં પાપકર્મનું ફળ અહીંને અહીંજ તરતજ પ્રગટ થયું. જે પઢવીની ખાતર એણે ચાણકયરૂપ કાંટા દુર કર્યા હતા તે કાંટા એના શરીરમાં હંમેશને માટે હવે લાગી ગયા હતા. થાડીવારમાં એ પણ મરવાના હતા. આ સુવર્ણ જેવા મીઠા સ’સારમાં તે હુવે અલ્પ સમયના મેમાન હતા. અરે પાણી વગર કેમ ચાલે, ખસ પાણી પીધુ કે એની : જીઈંગી ખલાસ હતી. “ હા ! હવે મારે શું કરવું ? જીવવાના કોઇ ઉપાય ચાણકયે લખ્યા છે કે બસ મેાતના જ પૈગામ મુકી ગયા છે ? ” એણે આગળ વાંચવા માંગ્યું. “ તે છતાં અને જીવવાની ઇચ્છા હશે તેા મસ્તક ને દાઢી મુંડાવી ભીક્ષાવૃત્તિમાં જે મલે એવુ તુચ્છ ભાજન કરે, સાધુનાં વસ્ત્રો પહેરી સ્નાનરહીતપણે મુનિના આચરણથી રહેશે તેાજ જીવી શકશે.’’
tr
આ પ્રમાણે વાંચીને ઇચ્છા નહી છતાં પણ ફ્ક્ત જીવીતવ્યની લાલસાએ મુનિ થવાને એણે વિચાર કર્યો. “ હાય ! મારી બુદ્ધિને ધિક્કાર થાઓ ! ખેરેખર ચાણિક્ય એ એકજ બુદ્ધિમાન હતા કે જેણે મરતાં મરતાં પણ મને આવી રીતે જીવતાં મુઆ કર્યો છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com