SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧ ) નથી. માટે તમે મારી ઉપર કૃપા કરી ચાલે ? હું તમારા આજ્ઞાંકિત થઇને રહીશ ? ” ખાલકની માફક નિર્દોષ વચને ખેલતા બિંદુસારને એ મહા મનસ્વી ચાલુકયે કહ્યું. “ હે વત્સ ? હવે આ પ્રાર્થનાથી સયું? કારણ કે મારા શરીર ઉપર પણ હું નિસ્પૃહ છું. તા પછી. રાજ્યનું મને શુ પ્રયાજન હેાય ? મેં તેા અનશન અંગીકાર કર્યુ છે. ” .. “ અરે મને ધિક્કાર થાઓ ? આવા મહાપુરૂષ ઉપર મે' કુબુદ્ધિ કરી. ” વગેરે ખેલતા ચાણક્યને ખમાવવા લાગ્યા ને ફ્રી શ્રીને આજીજી કરી. પણ મર્યાદાથી સમુદ્રની જેમ પોતાની પ્રતિજ્ઞાથી ન ચલાયમાન એવા ચાણક્યને જાણીને રાજા બાળકની માફક રડતા અને પશ્ચાત્તાપ કરતા નગરમાં ગયા ખીજા મંત્રીએ અંત:પુર તથા નાગરિક જના પણ એ મહાત્યાગીનાં દર્શન કરી પાપમળને ધાતા પેાતાનાને સ્થાનકે ચાલ્યા ગયા. રાજાના કાપથી સુખ' મંત્રી વેલડીની માફક ધ્રુજતા રાજાના પગમાં પડી મારીી માગવા લાગ્યા. “ હે દેવ ! મારા અપરાધ ક્ષમા કરો ! સમ્યગ્ હકીક્ત નણ્યા વગર મેં ચાણકયને દુષિત ઠરાવ્યા એ માટે આપ રજા આપો તે હું ચાણકયને જઇને ખમાવું ? ” : માયા કપટથી રાજાની રજા મેળવી સુબંધુ ચાણક્ય પાસે આવ્યે ને માયાભાવથી એને ખમાબ્યા. પણ એણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy