________________
૧ પાટણમાં શ્રી સ્વભનપાનાય સ્વામીની ધર્મશાળામાં લગભગ રૂા. ૪૦૦૦૦ હજાર આપના પિતાશ્રીના વખતમાં ખરચાયા હતા, જેનું ખાત મુર્ત પિતાશ્રીએ આપના જ હાથે કરાવેલુ, તેનું સમાર કામ આપે હાલમાં કરાવી રૂા. ૧૦૦૦૦ ખરા છે. સાથે લાબ્રેરી તરીકે પુસ્તકાને સારા સંગ્રહ કરી યાત્રીકાને તેમજ સમાજને એક ઉપયેગી સાધન કરી આપ્યું છે.
'પાટણ અને પાલીતાણાની ધમ શાળાઓ તથા સ. ૧૯૫૬ માં અન્નગૃહ
૨ પાલીતાણામાંની આપનાં ધમ શાલામાં રૂ।. ૪૦૦૦૦ આપના પિતાશ્રીના વખતમાં ખરચાયા હતા; તેનું ખાત મુદ્દે પણ આપને જ હાથે થયું હતુ. તેનુ સમારકામ હાલમાં જ આપે કરાવી રૂ।. ૫૦૦૦ લગભગ ખરચ્યા છે.
૩ સ. ૧૯૫૬ ના ભયંકર દુષ્કાળમાં મીસની જગ્યામાં ( જ્યાં હાલ આપના રહેવાને બંગલે છે) ત્યાં અન્નગૃહુ ખાલી અપંગ માણસાને અન્ન વસ્ત્ર આપી લગભગ રૂા. ૨૫૦૦૦ પિતાશ્રીના વખતમાં ખરચાયા હતા..
સ. ૧૯૫૯-૬૦ માં અમદાવાદમાં ભરાયેલી નેશનલ કાંગ્રેસના ડેલીગેટા, વીઝીટર્સ અને શહેર સભાવિત ગ્રહસ્થાકોંગ્રેસ તથા જૈન ને ભારે ધામધુમથી ધ્વનીગ પાર્ટી આપી હતી. વે. કેન્ફરન્સને તેમજ મુખની જૈન વે કેન્દ્રરન્સને પણ વ ઇવનીંગ પાટી નીગ પાર્ટી આપી હતી. આવી રીતે ધર્મસેવા અને રાષ્ટ્ર સેવાના સોગે પણ આપે સાચવીને લગ
ભગ રૂા. ૧૦૦૦ ના ખર્ચ કર્યો હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com