SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શેભન સ્તુતિ ચતુર્વિશતિકાનાં વિશિષ્ટ પ. - - આ નિબંધમાં શ્રી શોભન મુનિની કૃતિ ( સ્તુતિ ચતુર્વિશતિકા) નો પણ પરિચય આપ્યો છે. આનાં પડ્યો ભક્તિ કાવ્ય અને અલંકારની દષ્ટિએ ચમતકારવાળાં છે. તેનો રસાસ્વાદ વાચકે કરે તેવા આશયથી प्रस्तुत ति (श्रीजिनस्तुतिचतुर्विंशतिका) मांथी व्यय २ तथा છંદની દષ્ટિએ મહત્વનાં કેટલાંક પદ્યો ચુંટીને અત્રે આપવામાં આવે છે. श्रीऋषभजिनस्तुतिः । भव्याम्भोजविबोधनैकतरणे ! विस्तारिकर्मावली रम्भासामज ! नाभिनन्दन ! महानष्टापदाभासुरैः । भन्या वन्दितपादपद्म ! विदुषां संपादय प्रोज्झितारम्भासाम! जनाभिनन्दन! महान् , अष्टापदाभासुरैः ॥ १ ॥ शार्दूलविक्रीडितम् । (२) श्रीरोहिणीस्तुतिः। विशिखशङ्खजुषा धनुषाऽस्तसत् सुरभिया ततनुन्नमहारिणा । परिगतां विशदामिह रोहिणीं सुरभियाततनुं नम हारिणा द्रुतविलम्बितम् । (३) समस्तजिनवरप्रार्थना । विधुतारा ! विधुताराः ! सदा सदाना ! जिना ! जितापातापाः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034943
Book TitleMahakavi Shobhanmuni ane Temni Kruti
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1935
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy