SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શોભનમુનિના ગુરુ. શાલનમુનિના ગુરુ વિષે બીજો ઉલ્લેખ ‘પ્રખધચિંતામણિ' માં છે, તેમાં શાભનના ગુરુ શ્રી વર્ધમાનસૂરિ લખ્યા છે, અને ત્રીજો ઉલ્લેખ ૮ સમ્યકત્વ સમતિકાટીકા ' ને છે. તેમાં શ્રી જિનેશ્વરસૂરિ જણાવ્યા છે. ૨૪ એ વાત તેા નક્કી છે કે: શાલનના સમયમાં શ્રીવધુ માનસુરિ વિદ્યમાન હતા. તેએ ઉદ્યોતનસૂરિના ઉત્તરાધિકારી તરીકે ભગવાન મહાવીરની ૩૯ મી પાટે બેઠા હતા, અને તેમના શિષ્ય જિનેશ્વરસૂરિ ૪૦ મી પાટે થયા, એમ જૂની પટ્ટાલિઆથી જણાય છે. પ્રબંધચિંતામણિ જેવા ગ્રંથના ઉલ્લેખની આપણે સર્વથા અવગણના તેા ન જ કરી શકીએ; તેથી એમ કલ્પના થાય છે કે, શ્રી વ માનસૂરિ સાથે પણ સદેવના પહેલાં સબંધ જોડાયેા હશે ? સર્વ દેવ સાધુભક્ત હતા, એટલે આ આચાર્ય થી પણ તેણે કઇક લાભ મેળવ્યેા હશે? અને મહેન્દ્રસૂરિ સાથે પાછળથી સંબંધ જોડાઇ વધ્યા હશે. અથવા વમાનસર પાસે શેાલનમુનિએ થાડું ઘણું અધ્યયન કર્યું હશે તેથી વ માનસૂરિના ઉલ્લેખમાં કાંઇક સત્યત્તા જણાય છે. જ્યારે વર્ષમાનસૂરિના ઉલ્લેખ શકય લાગે છે તેા તેમના શિષ્ય જિનેશ્વરસૂરિના ઉલ્લેખ ગુરુના સબંધથી પાછળના ગ્રંથામાં થવા સલવિત છે. ઘણા ગ્રંથકારા આવી ભૂલ સહેજે કરી બેસે છે એટલે સમ્યકત્વ સક્ષતિકા ’ ના ઉલ્લેખ તેવા જ હશે ? ’ એ બધું વિચારતાં શાલનના દીક્ષાગુરુ તા મહેન્દ્રસૂરિ જ હોવા જોઇએ; એમ મ્હારી કલ્પના છે. મતલખ કે તિલકમંજરીનેા સંવાદ હાવાથી અને પ્રભાવચરિત્ર, એ પ્રખધચિંતામણિ વિગેરે કરતાં વધુ પ્રામાણિક તથા જૂનું હાવાથી શાભનયુનિના દીક્ષાગુરુ તરીકે મહેન્દ્રસૂરિને માનવા વધારે ચેાગ્ય છે. ' t ૧ જુ લતાન્છપટ્ટાવમિંત્ર' પૃ॰ ૨૦ ( શ્રીજિનવિજયજીસંપાદિત ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034943
Book TitleMahakavi Shobhanmuni ane Temni Kruti
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1935
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy