SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ to બ્રાહ્મણ પેાતાના અતિથિ તરફ મૂંગી કૃતજ્ઞતાની લાગણીથી પળભર જોઈ રહ્યો. “ ઉપાય અહીં કાઇ શકય જ નથી, મા ! ” કુન્તીને ઉદ્દેશીને તેણે કહ્યું, “મનુષ્ય સરજેલી કાઈ આફત હાય, તેા મનુષ્ય એનુ નિવારણ કરી શકે, પણ આ તેા રાક્ષસી ઉત્પાત છે, મા! એની પાસે તેા શિર ઝુકાવ્ય જ છુટા. 92 r ં પણ વાત તેા કરી, '' કુન્તીએ આજીજી કરી. બ્રાહ્મણે વાત કહેવા માંડી. “બકાસુર નામે એક રાક્ષસ છે.” બ્રાહ્મણે શરૂ કર્યું, આ એકચક્રા નગરી અને નગરીના આસપાસના પ્રદેશને એ સ્વામી છે. એકચક્રા નગરીનું અને આસપાસના પ્રદેશનું એ બકાસુર જ રક્ષણ કરે છે. ’ કાનાથી ? ” ભીમે પૂછ્યું. cr ગામ “ ખીજા રાક્ષસેથી ! ” બ્રાહ્મણે ખુલાસે કર્યા, “ પહેલાં આ પર બધા જ અસુરા મેાજમાં આવે ત્યારે તૂટી પડતા અને મનમાં આવે તે લૂટી જતા અને મનમાં આવે તેને ખાઈ જતા, એટલે અમારી યાતનાએને! પાર નહતા. એ બધી યાતનાએમાંથી આ બકાસુરે અમને છેડાવ્યા. ” ** પણ તેા પછી આજે આ આપત્તિ શાની છે ?” ભીમે અધીરાઇ બતાવી, “ અત્યારે તમારા માથા પર કાઇ આપત્તિ તેાળાઇ રહી હેાય, તે kr તેના નિવારણ માટે એ બકાસુર પાસે જ કેમ નથી જતા ? ’” "" આપ્યા. te 66 ,, બકાસુર પાસે જવાની જ ! આ આપત્તિ છે. બ્રાહ્મણે જવાબ ,, ન સમજાયું, ” કુન્તીએ કહ્યું. આપ જરા આગળ સાંભળશેા તા તરત સમજાશે. બકાસુરે અમારી આ એકચક્રા નગરીને અન્ય રાક્ષસેાના ત્રાસમાંથી ઉગારવાનું માથે લીધું છે,, પણ તે એક શરતે......’ r કઈ શરતે ? ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy