SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ પેાતાના પૈતૃક રાજ્યના સ્વામી જરૂર બનશે અને પૃથ્વી પર ધર્મને ધ્વજ ફરકાવશે. "" અને પછી એકચક્રામાં તેમને લઈ જઈ, પેલા બ્રાહ્મણને ત્યાં તેમની ગોઠવણ કરી, પાછા પોતે તેમને મળે ત્યાં સુધી ત્યાં જ રહેવાની ભલામણ કરીને વ્યાસજીએ તેમની રજા લીધી. ૧૯. બ્રાહ્મણની આપત્તિ એકચક્રામાં વ્યાસએ ચીંધેલ બ્રાહ્મણના ઘરમાં પાંડવાની વનપ્રણાલી તપસ્વી બ્રાહ્મણા જેવી હતી. નગરમાંથી વારાફરતી ભિક્ષા માંગીને તેએ લાવતા. પછી એ ભિક્ષા કુન્તીને ચરણે ધરતા. કુન્તી એમાંથી અર્ધોઅ ભાગ ભીમને આપતી, અને બાકીના અર્ધામાંથી ચાર ભાઈઓ અને પાતે એમ પાંચ જણ જમતાં. તેમના સદગુણાને લને એકચક્રાના નાગરિકાની પણ તેમણે સારી પ્રીતિ સંપાદન કરી હતી. એક દિવસ ચારેય ભાઇએ ભિક્ષા માગવા ગયા હતા અને ધેર ફકત ભીમ અને કુન્તી હતાં, ત્યારે તેમણે ધરના અંદરના એરડામાંથી અનેક વ્યકિતએ એકી સાથે રાતી હોય, એવાં છાતીફાટ રુદનને અવાજ સાંભળ્યા. બ્રાહ્મણના કુટુંબ પર કૈક આપત્તિ ઊતરી લાગે છે, ભીમ! ” કુન્તીએ પુત્રના કાનમાં કહ્યું, આ વખતે આપણે કૈક મદદ કરવી જોઇએ. મનુષ્યનું લક્ષણ જ એ છે કે તેના ઉપર કરેલ ઉપકાર પાણીમાં ન જાય.” સાચું છે, મા, ભીમે સંમતિ આપતાં કહ્યું, "" ,, પણ તું ખબર તે કાઢ, શું છે ? ’” kr (c t કુન્તી અંદરના ઓરડામાં ગઈ. બ્રાહ્મણ, તેની પત્ની, તેને પુત્ર અને તેની પુત્રી – ચારેય જણ ચેાધાર આંસુઓએ કલ્પાંત કરી રહ્યાં હતાં. .. સલાહ આપી, બ્રાહ્મણી, બ્રાહ્મણ રડતા આપી રહ્યો હતા, “કે આ ગાઝારું ગામ જઇએ ! પણ તારે તારાં પિયેરિયાંને છાડવાં નહોતાં. તે હવે બૂડી મર, બાપના કુવામાં! વિનાશને વખત આવી “ તને મેં કેટલીયે વાર રડતા પેાતાની પત્નીને પા મૂકીને ખીજે ક્યાંક ચાલ્યાં "" પહેાંચ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "" www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy