SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ cr શ્રીમંત વેપારીએ તથાઅમાત્યને મે ફાડયા છે. ” તે મેલ્યે. અણીને પ્રસ ંગે તેએ આપણા જ છે.” (6 ધૃતરાષ્ટ્રના આંધળા ચહેરા ઉપર આનંદની એક લહરી આવી ગઈ, પણ પછો તરત જ સ્વસ્થ થઇને પુત્રને તેણે પૂછ્યું : "" તેા હવે કયું પગલું વિચાયુ છે ? '’ પાંડવાને તમે હાલ તરત તેા વારણાવત શહેરમાં મેકલી આપેા, કાઇ પણ બહાને, કુન્તીની સાથે. પછી આપણુ અહીં સ્થિર થઇ જાય ત્યાં સુધી તેમને ત્યાં જ રોકી રાખવા. જરૂર પડે તે બળ વાપરીને પણ ! દરમિયાન અહીંની બધી જ વ્યવસ્થા આપણે આપણા હાથમાં લઈ લઇશું. પછી જખ મારે છે જગત ! પછી પાંડવા વારણાવતમાં રહે કે હસ્તિનાપુરમાં કે પરલેકમાં, બધું જ સરખું !” દીકરા જબરા મુત્સદ્દી હતેા, બાપને થયું. “ તે પણ દીકરાએ હજી એક વાતની ગણતરી નહતી કરી. ભીષ્મ, દ્રોણ, વિદુર અને કૃપાચાય નું શું?” તેણે પૂછ્યું. લેકેા આપણને તેમજ પાંડુપુત્રોને ડાખી જમણી આંખા સમા ગણે છે. પાંડવાને હું વારણાવત ધકેલું, તે એ લેા કેમ સાંખી રહેશે ?’ એના પણ r “ સાંખી રહેશે, ’’દુર્યોધને ટાઢે કાઠે જવાબ આપ્યા. મેં વિચાર કર્યો છે. '' ધ્રુવી રીતે ? ” “ ભીષ્મ હમેશાં મધ્યસ્થ જ રહે છે. એ કાઇના પક્ષ નહિ લે. એ આપણતે આપસઆપસમાં ભરી પીવા દેશે. "" cr અને દ્રોણ ? ” ભીષ્મના સ્વભાવને સારી પેઠે સમજનાર ધૃતરાષ્ટ્રે આગળ ચલાવ્યુ દ્રોણની ચેટલી મારા હાથમાં છે, કારણ કે દ્રોણુના પુત્ર અશ્વત્થામા મારા હાથમાં છે. જ્યાં પુત્ર, ત્યાં દ્રોણુ ! ’’ rr re "" વાહ ! ધૃતરાષ્ટ્રથી શાખાશી દેવાઇ ગઇ. તેણે પુછ્યું . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat “ અને કૃપાચાર્ય ? ' www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy