________________
૩૫
ધ્યાન
સત્યવતીના પૂર્વ જીવનની વાત ભીષ્મ જેવા વિચક્ષણ પુરુષના બહાર નહિ જ હાય ! પરાશર જેવા સમ મહર્ષિ ના જીવનમાં, શું એ વખતના જગતને સરેશમાઠા અને ખેાટાસાચેા બધા જ રસ નહિ હૈાય ?
બીજી તરફ, પેાતાની પૂર્વકથા ભીષ્મ જેવા ભીષ્મના ધ્યાનની બહાર ન જ હાય, એટલું શું મત્સ્યગંધા નહિ કપી શકી હેાય ?
જે હોય તે, કૈાઇ સુયેાગ્ય બ્રાહ્મણ દ્વારા નિયેાગને પ્રસ્તાવ ભીષ્મને માંએથી સાંભળતા વેંત એકાએક જાણે પેાતાને પેાતાને ભૂતકાળ સાંભરી આવ્યા હાય એવી રીતે એ શરૂઆત કરે છે.
મહાભારતના લેખક વ્યાસજી આ પ્રસંગે પેાતાની માને માટે એ સૂચક વિશેષણા વાપરે છે.
એક તા દૂસ્તીવ અને બીજી રુન્ગમાના.
"
સત્યવતીએ જાણે ‘હસી રહી હેાય એવી રીતે ' પણ ‘શરમાતાં શરમાતાં' પેાતાના પૂર્વ જીવનની કથા કહી, અને કૃષ્ણ દ્વૈપાયનને નામે પ્રસિદ્ધ વેદપાર'ગત જે યુવાન છે, તે પેાતાને જ દીકરા છે એવી જાહેરાત કરી અને– તારી સલાહ હોય તેા આપણે એને ખેલાવીએ. એણે મને વચન આપ્યુ છે. જ્યારે કાષ્ટ કામ પ્રસંગે યાદ કરૂં ત્યારે આવીને હાજર થવાનું.”
અને ભીષ્મની સંમતિ મળતાં વ્યાસ હાજર થાય છે.
સત્યવતી તેને બધી પરિસ્થિતિ સમજાવે છે.
..
માની આજ્ઞા વ્યાસને શિરામાન્ય છે, પણ જો મારા આ રંગ, મારે દેખાવ, મારી આકૃતિ, મારાં વસ્ત્રો અને મારી ગ, તારી વહુએથી સહન થાય તા! '”
16
જગતના પ્રથમ લેખકનુ પ્રથમ સાહિત્યકારનું, પ્રથમ કવિનુ, વાલ્મીકિથી ય પહેલાંના કવિનુ –પેાતાના માટેનું આ શબ્દચિત્ર કેટલું બધું સૂચક છે ! હવેની કથા વ્યાસના જ શબ્દોમાં સાંભળીએ.
સત્યવતીએ કહ્યું : “ હે કવિ, સાધારણ પુત્રા માતા-પિતાથી ઉત્પન્ન થાય છે. તેમના પિતા તેમને માલિક હોય છે, તેવી જ રીતે માતા પણ તેમની માલિક હાય છે, જેવી રીતે વિધાતાએ આપેલ, તું મારે પહેલે પુત્ર છે, તેવી રીતે, હે બ્રહ્મર્ષિ ! વિચિત્રવી એ મારે ખીજો પુત્ર હતા. જેમ પિતૃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com