________________
કારિયાલેનસ નામના એક શૂર રામન સરદારને રામ શહેરના લેાકેાએ શહેર બહાર કાઢી મૂકેલા. તે રામન લેાકેાના શત્રુને જઇ મળ્યા અને હું કાઈ દિવસ તમારાથી અ ંતર રાખીશ નહિ એવું તેમને અભિવચન આપ્યું. પછી કેટલેક કાળે શત્રુની મદદથી રામનના મુલક જીતતેા જીતતા ખુદ રામ શહેરના દરવાજા આગળ એ આવી પહેાંચ્યા. તે વખતે રામ શહેરની સ્ત્રીએ તેની સ્ત્રી અને માતાને આગળ કરીને તેને મળી અને માતૃભૂમિ સંબંધે તેનું કવ્ય શું છે તેનેા તેને ઉપદેશ કર્યા; અને રેશમ લેાકાના શત્રુને આપેલું અભિવચન તેાડવાની તેને જરૂર પાડી. કન્ય અને અબ્યના માહમાં પડેલા મનુષ્યાનાં એવાં જ ખીજાં અનેક દૃષ્ટાંતેા જગતના પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસમાં પુષ્કળ છે. મહાભારત આવા પ્રકારના પ્રસ ંગેાની એક ખાણ જ છે એમ કહીએ તે ચાલે. સંસારમાં અનેક અડચણના પ્રસંગામાં મેટા માટા પ્રાચીન પુરુષાએ કેવાં વન ચલાવ્યાં હતાં તેની કથાઓના સુલભ રીતે સામાન્ય લેાને ખાધ આપવા માટે જ ભારતનું મહાભારત બન્યું છે; નહિ તો માત્ર ભારતી યુદ્ધ અથવા ‘જય' નામના ઇતિહાસનુ વર્ણન કરવામાં અઢાર પર્વ લખવાની જરૂર ન હતી.
લોકમાન્ય ટિળક (ગીતારહસ્ય”માંથી)
એક સંસ્કૃતિ-પ્રેમી સન્મિત્રના સૌજન્યથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com