SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ જે સર્વને માટે અત્યંત હિતકર હોય તે જ સત્ય છે, અને તે જ ધર્મ છે” – આવા વિશુદ્ધ અને કલ્યાણકારી મંત્રને ભારતે જ સૌથી પહેલે પ્રચાર કર્યો છે અને સૌથી પ્રથમ ભારતે જ એને અમલ કર્યો છે. જે દિવસથી ભારતના લેકેએ ભૂતકાળની એ શિક્ષાને વિસારે પાડી, હિતવાદને ત્યાગ કર્યો, સ્વતંત્ર વિચાર શકિતને રજા આપી અને વિવેકબુદ્ધિ ઉપર ચોકડી મારી તે દિવસથી તેમનું ક્રમશઃ અધ:પતન થવા માંડયું છે. બંકિમચંદ્ર લાહિડી શ્રી ન્યાલચંદભાઈ મેણશીના સૌજન્યથી. ૧ ભોઈવાડે. મુંબઈ - ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy