________________
26.
મહિના રહ્યાં અને કાષ્ટની ય આંખાને જેમનામાં કશી જ વિશેષતા ન દેખાણી, એ નગરીમાં કઈ ખામી તે હાવી જ જોઇએ.
૮૭. ખાવાઇ ગયાં
વિરાટની રાજધાનીની ભાગેાથે એક શીવૃક્ષ છે અને નજીકમાં જ સ્મશાન છે. પાંડવાએ પાતાનાં શસ્ત્રાસ્ત્રાને એક વરસ સુધી સુરક્ષિત રાખવા માટે આ શમીવૃક્ષની પસંદગી કરી હતી. સૌએ પેાતપેાતાનાં શસ્ત્રો ધરતા પર મૂકયાં. પછી સહદેવે તે સૌને ખીજડાના એ ઝાડમાં એક બખાલ હતી તેમાં ગોઠવી દીધાં. પછી મસાણમાંથી એક અડધું-પડધું ભળેલુ મડદુ લાવીને તે ખાલ પર ઢાંકી દીધું. ભૂત-પ્રેતાદિથી ડરતા તે વખતના પ્રાકૃત જનસમાજને એ શસ્ત્રાથી આધા રાખવાને આ એક કીમિયા હતે. ઉપરાંત યુતે અને મુડદાંને કાÖકારણ સંબંધ છે તે સ્પષ્ટ સત્યને વધુ સ્પષ્ટ કરવાના પણ આ કીમિયા કૅમ ન હેાય ?
હવે બધા ભાઇએ પાતપાતાની ખીજી બાજુ ખુલ્લી કરે છે. દેશમાં પાતે કયા ગુપ્ત નામે નિવસવું અને શું કરવું તે સૌએ રાખેલ છે
,,
યુધિષ્ઠિરની યાજના વિરાટની રાજસભામાં ખુદ વિરાટના પેાતાના જ એક સાથી અને સલાહકાર તરીકે જોડાઇને રહેવાની છે. તે કહે છે કે હુ વિરાટના સલાસ્તાર થઇને રહીશ. પાંડવા વનમાં ગયા તે પહેલાં પેતે યુધિષ્ઠિરના ખાસ માણસ હતા અવિદ્યામાં, પાસા નાખવાની કળામાં, દ્યૂતખેલનમાં પાતે પ્રવીણ છે, વ્રતનું રહસ્ય પાતે ખુદ શીખેલ છે વગેરે રજૂઆત તે વિરાટની પાસે કરશે પોતાના માટે નામ પણ તેણે પસંદ કરી રાખેલ છે : . કાણુ (:) કાને (મ્ ) એળખે છે? વિરાટના આ જગતમાં કાઇ કાને ઓળખતું નથી એવે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે જ, કદાચ, આ નામ જોડી કઢાયું હશે !
યુધિષ્ઠિર પાસેથી જ એમ તે જણાવે છે.
r
વિરાટના નક્કી કરી
ભીમસેન પાંડવા વનમાં ગયા ત પહેલાં પાત પાંડવાના રસાયા હતા અને ખુદ ભીમસેન પાસેથી મેટાં મેટાં રાજરસેડાં ચલાવવાની કળા શીખેલ છે એમ કહીને વિરાટના મહાનસનેા એટલે કે રાજ–રસેાડાના નિયામક બનવા માગે છે. બલ્લવ” એવું નામ તે પાતા માટે પસંદ કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com