SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ २७१ પ્રવક્તા : એને જવાબ કહેતાં હે તો હું આપું, પાંચાલીજી ! કૌપદી : તમે શું જવાબ આપશો તે હું જાણું છું, પ્રવક્તાજી ! પ્રવક્તા : શું આપીશ ? દ્રૌપદી : એ જ કે ધનંજય છે ત્યારે નપુંસક પણ થઈ શકે છે ! બોલો, સાચી છે મારી કલ્પના ? પ્રવક્તા : સંપૂર્ણ! માટે જ તે સમકાલીન જગતમાં કેવલ “નર તરીકે નહિ, પણ “નત્તમ નર' તરીકેની એની ખ્યાતિ છે... દ્વિૌપદી : ઠીક છે, તે એ નરોત્તમ નર હવે બાર મહિના નપુંસકને વેશ | ભજવશે, એમ ? અજુન ? અને તે પણ સામાન્ય નપુંસકને નહિ, વિરાટની પુત્રી ઉત્તરાના નૃત્ય અને ગીતના નપુંસક પ્રાધ્યાપકને..નામ બૃહન્નલા ! હવે કરું છું સંકલ્પ ! (સંગીત, જુઓ ઢંકાઈ ગયાને ગાંડીવના કાપા. મારા જમણા હાથના કાંડા પરના ? દ્રૌપદી . બલોયાં બહુ જ સુંદર લાગે છે, તમારા કાંડામાં, બ્રહનલા ! મને.. અદેખાઈ આવે છે, અત્યારથી...વિરાટની દુહિતા ઉત્તરાની... પણ હવે એક કામ કરો. તમે એને નૃત્ય અને સંગીત ખરેખર શીખવી શકશો તેની થોડીક સાબીતી અમને આપો ! અજુન : જેવી દેવીની આજ્ઞા ! ( નૃત્ય) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy