________________
મહાભારત-કથા. મહર્ષિ વ્યાસને પગલે પગલે
ભાગ ૧ લે આદિ સભા વન અને વિરાટ પર્વ
યુગે યુગે જેમાંથી નવા અર્થ પ્રગટે અને નવી પરિસ્થિતિને અનુરૂ૫ માર્ગદર્શન મળી રહે એવાં સનાતન સાહિત્યમાં કદાચ સર્વોપરિ સ્થાને ભગવાન વ્યાસ પ્રત મહાભારત છે. એ મહાગ્રંથની કેન્દ્રવત કથાનું યુગાનુસારી નિરૂપણું આપવાને અહી પ્રયત્ન છે. મહાભારતની આખી વાત, મૂળને જ કમે, અહીં રજૂ થાય છે. એ રજૂઆત આજની પરિભાષામાં અને શૈલીએ થાય છે, તે ય થયિતવ્ય તે ભગવાન વ્યાસનું જ છે.
કરસનદાસ માણેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com