SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ૪૫. શ્રીકૃષ્ણનુ′ પ્રથમ પૂજન અને શિશુપાલને રોષ રાજસૂય યજ્ઞમાં અનેક દેશેામાંથી પધારેલા ઋષિઓ, રાજવીએ, ક્ષત્રિયવીરા, મુત્સદીઓને વિધિપૂર્વક સત્કાર કરવાની હવે વેળા આવી. ત્યારે પ્રશ્ન એ ઊભા થયે! કે પહેલી પૂજા કાની કરવી? પહેલા અ અને આપવા ? આવેલાએમાંથી સૌથી વધુ આદરને ચેાગ્ય કાને ગણવા? અત્યારની ભાષામાં કહીએ તે! ચીફ ગેસ્ટ’-અતિથિવિશેષ અથવા સભાપતિ -પ્રેસીડેન્ટ” કેાને બનાવવેા ? યુધિષ્ઠિરે ભીષ્મની સલાહ લીધી. ભીષ્મ પેાતે જ આવા માનને મેગ્ય હતા. પણ રાજસ્ય યજ્ઞ યુધિષ્ઠિરને આંગણે હતા, એટલે કે તેમને પેાતાને જ આંગણે હતા, પેાતાને જ ધેર પાતે અતિથિવિશેષ બને એ શેાભે ? ભીમે થાડીકવાર વિચાર કર્યો. પછી મેલ્યા : “પૃથ્વીમાં અત્યારે પૂજ્યતમ ક્રાઇ હોય તેા વાષ્ણેય છે, વૃષ્ણુિકુલાત્પન્ન શ્રીકૃષ્ણ છે. “જ્યેાતિઃપુંજોની વચ્ચે જે સ્થાન ભાસ્કરનું છે, સૂનું છે, તે જ સ્થાન સૌ તેજસ્વી, બલવાન અને પરાક્રમી પુરુષો વચ્ચે શ્રી કૃષ્ણનુ છે. “આપણું સદન શ્રીકૃષ્ણ વડે જ પ્રકાશિત છે, શ્રીકૃષ્ણ વડે જ એ સુરભિયુકત, સુવાસિત છે. ” ભીમે જ્યારે આ રીતે શ્રીકૃષ્ણને પ્રથમ પૂજા માટે પસંદ કર્યો, ત્યારે સહદેવ ઊઠયે., પુજાયાળ લઈને. તેણે શ્રીકૃષ્ણને પુજા અર્પણ કરી. શ્રીકૃષ્ણે એ પૂજાને વિધિપૂર્વક સ્વીકાર કર્યો. પણ શિશુપાળથી આ સહન ન થઈ શકયું. એ ઊભા થઇને ભીષ્મને ભાંડવા માંડયાઃ “આ સમારંભમાં આટલા નરપતિએ અને મહાપુરુષો ઉપસ્થિત છે, તે સૌની વચ્ચે આ કૃષ્ણની આવી શ્રેષ્ઠ પૃજા કરવી એ જરા ય વ્યાજખી નથી. તમે તેા સાવ ખાળ±ા જેવા છે, પાંડવા ! ધ કાને કહેવાય એટલુ ચે સમજતા નથી. પણ આ ડેાસેા (ભીષ્મ) પણ સૂક્ષ્મ એવા ધર્મને સમજતા હોય એમ લાગતું નથી. ખરી વાત એ છે કે એને હવે કશું જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy