SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય ] વિધાન પણ બરાબર નથી. અહીં કહેલ “જ્ઞાન વિજ્ઞાન'ની ગ્યતા લક્ષ્યમાં લઈને કરેલો વિધિનિષેધ ગ્ય થાય. મ.ભા. વન. સ. ૧૩૩ અને ૧૩૪માં અષ્ટાવક્રીય'માં અષ્ટાવક્ર “ઇન્દ્રદ્યુમ્નના પુત્ર” દ્રશ્ન તરીકે એક જનકને સંબોધે છે. આગળ જતાં મુખ્ય જનકને “જનમાં વરિષ્ઠ' (નાના વષ્ટિ) તરીકે વર્ણવે છે અને “સમ્રાટ' (વન. ૧૩૩/૧૭) ઈ. સંધને કરે છે, તે જનકવંશ તથા કુળ વિશે “ગણરાજ્ય” નો ખ્યાલ આપે છે. મ.ભા. આશ્વ. ક. ૩૨માં એક બ્રાહ્મણ અને જનકનો સંવાદ છે તેમાં જનક કહે છે કે આ જગતમાં સર્વ કર્મો વિશે નાશવંતપણું છે તેથી “આ મારું છે' એમ હું માનતા નથી. પછી વેદવચન ટાંકે છે–વાચેમિતિ કાચ નિતિ–આ કેવું છે? આ ધન કાનું છે ? (આશ્વ. ૩૨/૧૬) ઉપર કહેલું “વેદવચન' વેદમાં (૪ વેદોમાં) નથી અને કોઈ બૌદ્ધની જેમ રાજા જનક આ ઉક્તિ કહે છે, એમ છે. વિન્ટનિઝ લખે (Some Problems of Indian Literature by M. Winternitz, Page 33–34). પં. નીલકંઠ ૧૦ઈશોપનિષદને મન્ન માં પૃષઃ શ્વિન (જ. ૧) આના ટેકામાં ટાંકે છે. વળી વેદમાં શબ્દશઃ આ ઉક્તિ નથી. એટલા ખાતર જ એના ઉપર બૌદ્ધ અસર માની લેવી એ ઠીક નથી, કારણ આ દેશમાં યોગ અને સાંખ્યની બે મોટી જ્ઞાનશાખાઓ ઘણું જૂના વખતથી–બુદ્ધ પહેલાંથી–અસ્તિત્વ ધરાવે છે. (જુઓ. ગીતા મ તા૩, ભીષ્મ. સ. ૨૭૩) ભગવાન બુદ્ધ પણ યોગમાર્ગના આચાર્યો આલાર કાલામ, અને ઉદ્રક રામપુત્ર પાસે અભ્યાસ કરેલ. અથષના “બુદ્ધચરિત'માં આ બન્નેને સાંખ્યમતના ૧૦ આ ઉપનિષદ “વાજસનેયી સંહિતા'-શુકલ યજુર્વેદના ૪૦મા અધ્યાયમાં છે. તેના રચનાર ત્રાષિ યાજ્ઞવલ્કય છે. શાંતિ. આ ૩૧૦ થી અ. ૩૧૮ માં જન યાજ્ઞવલ્કય સંવાદ આની સાથે વાંચો, જેમાં જનકે પાછળથી યતિધામની ઉપાસના કરી હતી. આ સ્વાધ્યાય લેખમાં પણ આ અધ્યાય વિશે પૂ. ૭૬-૭૭ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034939
Book TitleMahabharat ane Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorUpendrarai Jaychand Sandesara
PublisherBhogilal Jaychand Sandesara
Publication Year1953
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy