SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ [ મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર કેટલીક વખત દેશી અને પરદેશી વિદ્વાને એક બાજુથી આ પુસ્તકમાં રજૂ કરેલો મૃત્યુ વિશેની ગાથાઓ જેવા ઉપદેશને Pessimistic ભગ્નાશ દષ્ટિબ’દુવાળા કહે છે, અને બીજી બાજૂ ચાલુ ઉપદેશ કરવાની પતિ અને ઉપદેશ કરનારના પેાતાનામાં જ્ઞાન તથા ચારિત્ર્યના અભાવને લને અત્રકથિત ઉપદેશનું ઉત્તર પાસુ, કે જે સિદ્ધ કરવા માટે આવે ઉપદેશ કરાય છે, બાકી રહે છે અને તેથી આ અમૃતના લાભ લેવા તા દૂર રહ્યો પણ નુકસાન લેવાય છે, તેથી ક્રોધ લાભ દ્વેષ ઇત્યાદિ તૃષ્ણામૂલક વૃત્તિએની વિચારણા મૂકવાની દચ્છાથી આ ઉપદેશ કરવામાં આવ્યા છે તેમ સ્પષ્ટ સમજીને તેને મુખ્ય આશય જ્ઞાન દન આચારનુ ઉત્તરાત્તર ઊધ્વીકરણ છે એમ ગ્રહણ કરવુ જોઇએ. મહાભારતમાં આય ૧૩/૩, તથા ૫૧/૨૯ માં મમ એટલે મૃત્યુ અને 7 મમ એટલે શાશ્વત એમ કહીને સુંદર ઉપદેશ છે, જ્યારે ઉપરના જ મમ અને 7 મમ તાં હેતુવાદથી સંસારી કામભેાગેા ભાગવવાની દલીલા (શતિ. ૧૩/૪ થી ૧૩ સુધી) કરવામાં ઉપયાગ થયેલા છે. સારામાં સારી વસ્તુને હેતુવાદાદિ વડે અગાડી શકાય-અને દુરુપયેાગ થઇ શકે એનેા નમૂના ઉપરના દૃષ્ટાંત વડે મહર્ષિ વ્યાસે બતાવ્યા છે. એવુ' પહેલાં તું અને અત્યારે વ્યાપક પ્રમાણુમાં થાય છે, માટે વિવેકમાર્જિત પ્રજ્ઞા વડે ઉપદેશ લેવે ચેાગ્ય ગણાય. (આવા હેતુવાદના બીજા નમૂના માટે ફ્લુએ ‘ આત્મવિજય ’ના સ્વાધ્યાયમાં.) એથી વ્યાસ ભગવાન શુકદેવને ઉપદેશ આપતાં કહે છે તેમ, પ્રજ્ઞાનતૃપ્ત, નિર્ભીય અને નિરાશ ( આશા-તૃષ્ણાને ત્યાગ કરનાર )તે મૃત્યુ ...વશ કરી શકતું નથી, પણ ( આવે। નાની ) મૃત્યુને જ વશ કરે છે—મૃત્યુનું અતિક્રમણ કરે છે : ૫૬ एवं प्रज्ञानतृप्तस्य निर्भयस्य निराशिषः । न मृत्युरतिगो भावः स मृत्युमधिगच्छति ॥ મ.મા. શાંતિ. ૨૪૧-૨૨ . બન્ને ઠેકાણે એક જ શ્લોક છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034939
Book TitleMahabharat ane Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorUpendrarai Jaychand Sandesara
PublisherBhogilal Jaychand Sandesara
Publication Year1953
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy