________________
[મહાભારત
૧૦. લેશ્યા (વર્ણ) 'षड्जीववर्णाः परमं प्रमाण
कृष्णो धूम्रो नीलमथास्य मध्यम् । रक्तं पुनः सह्यतरं सुखं तु हारिद्रवर्ण सुसुखं च शुक्लम् ॥
(શાંતિ. ક. ૨૮-૩૨)
( દુખી એવા) કૃષ્ણ અને ધુમ્ર, અને મધ્યમ નિલ, તથા સહનશીલ રક્તવર્ણના, અને હારિદ્ર વર્ણના સુખી તથા શુકલ વર્ણના અત્યંત સુખી એવા જીના છ વણે (શાસ્ત્રોક્ત) પરમ પ્રમાણ વડે (સમજાય) છે.
૧ (૬૬)
૧. પરિશિષ્ટ ૧ કાલગણના વિશેનું જુએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com