________________
ઉત્તરાધ્યયન સૂત્ર ]
૭. જનકરાજ सुहं वसामो जीवामो जेसि मो नस्थि किंचण । मिहिलाए डज्झमाणीए न मे डज्झइ किंचण ॥
(સ. ૧-૪)
જેનું કંઈ જ નથી એવા અમે સુખેથી વસીએ છીએ અને જીવીએ છીએ. મિથિલા બળતી હોવા છતાં એમાં મારું કંઈ બળતું નથી.
૧ (૫૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com